________________
વર્ષ–પુ અક-ક તા. ૯-૩-૯૩
૮. ત્યજવા ચેાગ્ય સાત ખેલ : ૧ જયાં ઘણા વૈરી હોય તે સ્થાન ત્યજવું. ૨ જ્યાં પેાતાના માણુસા ન હોય તે સ્થાને વાદ વિવાદ ત્યજવા. ૩ જે મકાન જી જર્જરિત થયુ હોય તે મકાન ત્યજવું. ૪ સ્નેહ વિનાની સગાઇ ત્યજવી ૫ ફળથીીણુ થઇ ગયેલા વૃક્ષને ત્યજવુ ૬ દયા વિનાના ધર્મ ત્યજવા ૭ ૫૨ના સમાગમ ત્યજવા આ સાત ત્યજવાથી આત્મા પેાતાનુ હિત સાધી શકે છે.
૯. સાંતવાના ખટકે છે :
પૂછયાના ઉત્તર ન મળે તે ૨ માજન
'
વેળાએ ભૂખ્યા પાછા જવુ પડે ૩ પરીક્ષા વેળાયે જરૂરનુ ભૂલી જવાય. ૪ વ્યાખ્યાનની સભામાં યાઘાત થાય ૫ ગાયન કરતાં ગળુ –અટકી જાય ૬ શુદ્ધ અને મરડવા પડે 9 સભામાં ટુંકારા થાય આ સાત વાતા લે કેામાં ખટકે છે.
૧૦, સાત વાત નહિ‘ કહેવા ચેાગ્ય ૧ પાતાની સ્રીની વાત કાઈને કહેવી નહિ ૨ કોઈ ઠગી ગયુ હોય તે કેને કહેવું નહિ ૩ ક્રાઇની ગુપ્ત વાત કોઇને હેવી નહિ ૪ કાઇપણુ સ્થાને માનભ્રષ્ટ * થયા છે.ઇએ તે કાઇને કેવુ નહિં પ દ્રિપણાની વાત—જેને તેને કહેવી નહિ ૬ જે વાત કહેવાથી કલહ થતાના સૌભવ હાય તે વાત કહેવી નહિ ઘરની ખાનગી વાત ડૈાર કહેવી નહિ.
૧૧, સદ્ગતિમાં જનારા સાત : ૧ અપકારી ઉપર ઉપકાર કરનાર ૨
: ૧૦૪૩
અન્યના હિત માટે પાતાના પ્રાણ આપનાર ૩ અધમ જાતિમાં ઉત્પન્ન થવા છતાં અભક્ષ્ય નહિં ખાનાર ૪ પાપીકુળમાં જન્મ્યા છતાં હિંસાને ત્યજનાર ૫ પરસ્ત્રીની પ્રાથના છતાં પેાતાના શીલમાં અડગ રહેનાર ૬ નિધન છતાં પારકુ ભાજન ન લેનાર ત્યા ૭ પાતે ભૂખ્યા રહી ખીજા ભુખ્યાને નિ:સ્વાર્થ ભાવે ભેજન આપનાર આ સાત પ્રાયઃ સતિગામી જીવા ગણાય છે.
૧૨. સાત વસ્તુ સ્થિર રહેતી નથી : ૧ લક્ષ્મી યૌવન - ૩ બાલ્યકાળ ૪
શરીરનુ
સ્વાસ્થ્ય ૫ હાથીના કાન ૬ મન
અને ૭ પ્રાણ આ સાત વસ્તુ કાઈ પણ રીતે સ્થિર રહેતી નથી,
૧૩. સાત મેાઢાં દુઃખ ઃ
૧ ગર્ભમાં હોય ને જેના માપ મરી
૧
જાય ૨ જન્મ્યા પછી જેની માતા મરી જાય ૐ દરિદ્ર અવસ્થામાં મ્હોટા પરિવાર ૪ પરાધીનપણે રહેવું પ નિધન હોવા છતાં ઘણી ભુખ લાગે ૬ ન્હાના પરિવાર મૂકીને આ મૃત્યુ પામે ૭ વૃદ્ધાવસ્થામાં પુત્રનુ` મરણ, આ દુઃખા પાપાયથી આવે છે.
૧૪, સાત અમેાઘ (સત્ય) વચન
વાળા :
૧ પ્રજાપ્રિય રાજા (કેતા જનતાના પ્રેસીડન્ટ ૨ તપસ્વી ૩ સુની ૪ સતી સ્ત્રી ૫ દેવ ૬ સત્પુરૂષ ૭ બાળક આ સાતનુ` આકસ્મિત નીકળેલુ વચન પ્રાયઃ સાચું પડે છે.
૧૫. સાત કદી ધરાતા નથી: ૧ સાગર ૨ બ્રાહ્મણુ ૩ ડાકીણી ૪ અગ્નિ