SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી છે , તમા જેમ ધન શુદ્ધિ જોઈએ તેમ અમારે આહાર શુદ્ધિ જોઈએ. છે , જે શાસ્ત્ર વાંચનારો હેય-રેય અને ઉપાદેયને વિવેક ન કરે તે તેને માટે છે હું શાસ્ત્ર પણ સ્વરૂપ બને. ૩ ૦ શાસનનો અનુયાયી તે ત્યાં જ ઝુકે કે જેનું જીવન, સાધ્યની સાધનામાં પસાર છે. છે થઈ ગયું હોય, જ્યાં ભગવાનની આજ્ઞા હેય, એ આજ્ઞામાં જ સમર્પણ હોય ત્યાં છે. શિર ઝુકે. છે જે શાંતિમાં પ્રભુના માર્ગને હાનિ પહોંચે, જે શાંતિથી પ્રભુને માગ છિન્ન- ૪ છે ભિન્ન થઈ જાય, તે શાંતિ, ભગવાન શ્રી મહાવીરના અનુયાયી–સાધુ-સાધવી, શ્રાવક- છે જે શ્રાવિકાને છ જતી નથી-એવી શાંતિમાં તે જૈન શાસનના દ્રોહી બનાય. છે . શ્રી જિનેશ્વરદેવની નિંદા કરનારની જે ગતિ થાય તે જ ગતિ એવાના પ્રશંસ- છે K કેની પણ થાય. છે , હું છે એ નિયાણું કરું કે મને મેક્ષ ન મળે ત્યાં સુધી ભભવ મને એ 8 મળે ને જે મહાનુભાવો આવે તેમને આપું. છે . સાધુપણામાં રહી અર્થકામની વાત કરવી તે ભાંડ ચેષ્ટા ભવાઈ વિદ્યા છે. ( અનુસંધાન ટાઈટલ ૨નું ચાલુ ) ગમે તેવી આપત્તિ આવે તો દીનવૃત્તિનો ત્યાગ કરે. માનવું કેપૂર્વકૃત કમ જ છે ઉદયમાં આવ્યું છે. જેમ મજેથી રચી-માચીને પાપકર્મ કર્યા હોય તે તેનાં ફળ રૂપ છે { આવેલાં દુને મજેથી વેઠવાં તે જ દુઃખ મુકિતને સાચે માગ છે. અને પુ ગે ત્રણે લોકની સંપત્તિ મળી જાય તે પણ તેમાં જરાય ગર્વ ધારણ ન કરે પણ નમ્રતા જ રાખવી અને સંપત્તિનો શકય સદુપયોગ જ કરે, કારણ કે-અભિમાન તે રાજા રાવણનું પણ રહ્યું નથી અને બધી સંપત્તિ વિજળીની જેમ | ચંચલ સ્વભાવની છે. અને તેને સદુપયોગ તે જ તેને સ્થિર કરવાનો સારો ઉપાય છે. છે તેનાથી જ આત્માની સઘળી ય ગુણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે હે આત્મન ! પુણ્યગે પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશના પ્રકર્ષ માં ઉપરોકત સદાચારોથી અલંકૃત બની આમાની અનંત-અક્ષય ગુણલક્ષમીને સ્વામી બને તે જ મંગલ ભાવના. -પ્રજ્ઞાંગ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy