________________
છે કાંકણુ શત્રુંજય સમા થાણુ જિલ્લાના ભીવંડી નગરે ઓસવાળ પાર્ક મળે વિશાળ ઉપધાન તપ આરાધના પ્રસંગે ભાવભર્યું
શ્રી સંઘ આમંત્રણ
- પાવન નિશ્રા - . પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લલિતશેખર સૂરીશ્વરજી મ. સા. - પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજશેખર સૂરીશ્વરજી મ. સા.,
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વીરશેખર સૂરીશ્વરજી મ. સ. ઉપધાન તપ દરમિયાન અનેક ભવ્યાત્માઓને સર્વવિરતિ, દેશવિરતિ કે માર્ગોનુ- સારિતાભર્યું જીવન જીવવાની તાલિમ આપનારા પૂજ્યની નિશ્રામાં આપ સર્વેને ઉમ- ૪ ધાનતપની આરાધના કરવા માટે પધારવા અમારું નેહભર્યું આમંત્રણ છે. - આંબાની વાડીથી યુકત ઉદ્યાનસમા ઓશવાળ પાર્કમાં આરાધના કરી આપ યાંગી છે જેવી સાધનાની અનુભૂતિ કરી શકશો. . .
પ્રથમ મુહુર્ત - મહાવદ-૪ બુધવાર તા. ૧૦-ર-૩ દ્વિતીય મુહૂર્ત - મહાવદ-૬ શુક્રવાર તા. ૧૨-૨-૯૩ *
મુખ્ય લાભ લેનાર સ્વ. દેપારભાઈ દેવસીભાઈ હરણીયા પરિવાર, કાનાલુસ. હાલ જામનગર
" આજક શ્રી હાલારી વિસા ઓસવાળ વે. મૂ. તપગચ્છ જૈન સંઘ, ભીવંડી - પૂજ્ય 'સાવીજી ભગવંત-સુવિશાલ ગચ્છાથિપતિ પ. પૂ. આ. દેવ શ્રીમદ્દ વિજય 8 મહદય સૂ. મ. સા.ના આજ્ઞાનુવતિની પ. પૂ. સાદવજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી આદિ છે (વાગડવાળા) તથા પ. પૂ. સા. શ્રી હિતાશ્રીજી મ. સા.ના શિષ્યરત્ના પ. પૂ. સાધ્વીજી છે
શ્રી કેવલ્યરતનાશ્રીજી આદિ સાધવીજી ભગવંતે બહેનને આરાધના કરાવશે A ઉપધાનતપ સ્થળ :
સંપર્ક સ્થળ : 8 $ ઓસવાળ પાર્ક
શ્રી હા. વિ. ઓ. જૈન આરાધના ભવન ! ખારબાવ રેડ, જંકાત નાકાની પાછળ,
અજન્ટા કમ્પાઉન્ડ છે. | ભીવંડી–૪૨૧૩૦૫
ભીવંડી–૪ર૧૩૦૨ છે