________________
-
"
-
-
-
- પણ, શ્રદ્ધા સ પડયા પછીથી ય શ્રી જિનાજ્ઞા મુજબ સંયમની અવિરત આરાધના પ્રાપ્ત ?
થવી એ દુર્લભ વસ્તુ છે : કારણ કે-અપસંસારી લઘુ કમ આત્માઓ જ શ્રદ્ધાપૂર્વક ૧ શકિતને પવ્યા વિના સંયમની આરાધના કરી શકે છે. જે આત્માએ આ ચોથી પણ પ દુર્લભ વસ્તુને પામ્યા છે, તે આત્માઓની સાચા દિલથી પ્રશંસા કરવાથી પણ આત્માનું ક૯યાણ થાય છે. એવા પુણ્યાત્માઓની સેવા કરવી, એ પણ આત્મકલ્યાણને માગ છે. એવા પુણ્યાત્માઓની જે જે શતિએ આપણાથી ભકિત થઈ શકે તેમ હોય, તે રીતિએ તે ન તારકેની ભકિત કરવામાં કમીના નહિ રાખવી જોઈએ.
તમને આ દેશાદિ સામગ્રી સહિત મનુષ્ય ભવ મળે છે એ તે દેખીતી વાત છે અને ! એથી તમે પરમ ભાગ્યશાળી છે એમ કહી શકાય પરંતુ એટલા માત્રથી જ કલયાણ થઈ જાય તેમ નથી. મળેલી સામગ્રીને વાસ્તવિક સદુપયોગ કરાય તે જ કલ્યાણ સધાય. એ માટે સદ્દગુરૂ દ્વારા સતુશાસ્ત્રનું શ્રવણ કરવાને ઉદ્યમશીલ બનવું જોઈએ. સદગુરૂ દ્વારા સત્શાસોનું શ્રવણ કરીને આત્માને નિમલ બનાવવું જોઈએ. મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધા કેળવવી જોઈએ અને શ્રદ્ધામાં સ્થિરતા રહે તે માટે પણ સદગુરૂ દ્વારા સત્શાસ્ત્રોનું -શ્રવણ ચલુ રાખવું જોઈએ. સતુશાસ્ત્રનું શ્રદ્ધાપૂર્વક સદગુરૂ દ્વારા શ્રવણ ચાલુ રાખવા સાથે, સંયમની સાધનામાં બલવીર્યને પૂરતો ઉપયોગ કરવામાં કચાશ રાખવી જોઇએ નહિ. જે આત્માઓ આ રીતિએ વર્તાશે, તે આત્માએ પિતાને પ્રાપ્ત થયેલા આ દુર્લભ મનુષ્યભવને સુસફલ બનાવી શકશે અને થોડા જ કાળમાં અનન્ત દુખથી મૂકાઈ ને અનન્ત સુખના સ્થાન મેક્ષને પામી શકશે.
( જૈન પ્રવચનમાંથી ) .
-
-
-
-
-
અમારું મંગલ કરે! ( ૨ ને પંડિત માનિનઃ શમદમ સ્વાધ્યાય ચિન્તાવસ્થિતા,
રાગાદિગ્રહવા-ચતા ન મુનિશિઃ સ સેવિતા નિત્યશા છે 8 નાડકુષ્ટા વિષયે મદન મુદિતા યાને સદા તત્પરાસ્તે,
શ્રી યમુનિપુંગવા ગણિવરા: કુતુ મહેગલમ છે ? જેઓ પંડિતપણાના મદથી રહિત છે, ક્રોધાદિકને શાંત કરવામાં, ઇન્દ્રિયનું દમન છે. [ કરવામાં, સ્વાધ્યાયનું સેવન કરવામાં તત્પર છે, તથા જેઓ રાગાદિથી પીડિત નથી, જે
જેઓ મુનિવરોથી હમેશા પૂજાય છે, પાંચે ઈનિદ્રાના અનુકૂળ વિષયેમાં પણ જેઓનું મન જરાપણ ખેંચાતું નથી, વળી જ્ઞાનાદિની પ્રાપ્તિ થવા છતાં પણ જેઓ મદોન્મત્ત છે 8 થતા નથી અને હમેશા ધ્યાનમાં જ મગ્ન રહે છે તે શ્રી મહાત્મા પુરુષો અમારું સદા ? મંગલ કરો!