________________
કથિીdg[]
परापवादेन मुखं सदोषं, नेत्र परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचितनेन, कृतं भविष्यामि कथं विभोऽहं ।।
આ સંસારમાં મેહમદિરાનું પ્રાબલ્ય કેટલું બધું છે કે પ્રાણીઓ વિવેકરહિત છે. ૨ ચેષ્ટાઓ કરે છે, છતાં પણ હું બેટું કરું છું તેમ પણ મનમાં થતું નથી. મેહની { સાથે અજ્ઞાન ભળે તે શું થાય તે સૌના ધ્યાનમાં છે. જે વિવેક દષ્ટિ જરા પણ છે છે વિવર આવે અને જીવ સ્વયં વિચારે તે સહજ સ્કૂરણાથી આત્મનિંદા કર્યા વિના છે રહે નહિ.
“શ્રી રત્નાકર પચીશી” ના કર્તા પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મહારાજા ભગવા8 નની પાસે આત્મનિંદા કરતા કહે છે કે
“હે પ્રભુ! મેં પારકા અપવાદ બેલીને મારૂં મુખ દોષિત કર્યું, પરીમાં છે. સરાગદષ્ટિ રાખીને નેત્રોને દોષિત કર્યા અને બીજાનું ખરાબ ચિંતવીને મારા મનને ૨ 8 દૂષિત કર્યું તે હે પ્રભુ! પાપામા એવા મારું શું થશે ?”
આજે “રનાકર પચીશીના નાદે શ્રી જિનાલયાદિમાં ગુંજતા સંભળાય છે { પણ તેના પરમાર્થને જાણે તે બોલનારાના જીવન ફર્યા વિના રહે નહિ. પણ માત્ર આ રાગડા તાણીને ગાવાથી લાભ શું થાય? આત્માની સાથે તેને અડાડવામાં આવે તે માત્ર કંઠ શેષ વિના બીજુ ફળ શું મળે?
હયું સુધર્યા વિના સાચી આત્મનિંદા થવી સંભવિત નથી. સંસારના પદાર્થો છે માત્રમાંથી મમત્વપણું ઊઠે અને આત્મગુણેની સન્મુખતા આવે ત્યારે જ હયુ સુધારવાનું મન થાય. બાકી દેશોની દોસ્તી રાખવાથી હ યું કયાંથી સુધરે?
દરેક આત્મા શાંતચિરો વિચારે તે તેને જ લાગે કે- હું મારા મુખને, નેત્રને ૨ 6 અને ચિત્તને કલંકિત જ કરી રહ્યો છું. પુણ્ય ભેગે આ બધાનો જે પ મ મળે છે છે તેને જે રીતના ઉપગ કરી રહ્યો છું તેથી ભવાંતરમાં આવી ચીજો મળવી છે છે દુર્લભ થશે.
જ આપણને આપણે એક અવગુણ દેખાતે નથી અને સેંકડે જન દૂરથી પણ પારકાને અવગુણ તુરત જ આંખે ચઢી આવે છે. આવી દશા હોય ત્યાં સુધી બીજાના ગુણ ગાવાનું સામર્થ્ય પણ નહિ આવે એટલું જ નહિ કેઈના વાસ્તવિક ગુણ સાંભળી છે પણ શકાશે નહિ. મનમાં ને મનમાં બળી એવા કર્મો ઉપાર્જન કરશે કે વાત ન પૂછો.
( અનુસંધાન ટાઈટલ ૩ ઉપર )