________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
R ૦ મોક્ષની ઈચ્છા વિના ધર્મમાં બળ આવે જ નહિ, ધર્મ પાંગળે જ થાય. આ છે ભગવાને જેવું સ્વરૂપ સંસારનું કહ્યું છે તે મગજમાં બેસે નહિ ત્યાં સુધી મેક્ષની ઈચ્છા ? 8 થાય નહિ. સંસારમાં કઈ ભાગમાં “મીઠાશ નથી. બધે “કડવાશ છે. તે વાત છે
મગજમાં બેસે તે જ મોક્ષની ઈચ્છા જન્મ, મોક્ષની વાત ગમે, મોક્ષની વાત કરનારા પણ ગમે.
૦ ભગવાનનાં દર્શનથી માંડીને દરેકે દરેક ધર્મ ક્રિયા સાધુ થવા માટે જ કરવાની છે. જેને સ ધ થવાની ઈચ્છા ન હોય તેની પાસે ધર્મ કરાવીને કામ પણ શું છે ? A આ કાંઈ વ્યાપાર છે? ધંધો છે !
૦ અમારે ય ધર્મ સમજાવવા શું બેલાય અને શું ન બેલાય તે ધ્યાન રાખવું છે પડે. આ પાટ ઉપર બેસીને બોલતાં ન આવડે તે સંસાર વધી જાય. ભગવાને ના ! કહેલ તેવું બેલાઈ જાય તે સંસાર અનંતે વધી જાય. { ૦ ધર્મગુરુ નિસ્પૃહ જોઈએ. નિસ્પૃહતા તે ધર્મ પમાડવા માટે પહેલા નંબરને છે છે ગુણ છે.
૦ અમે વ્યાખ્યાન એટલા માટે કરીએ કે તમે આવે તે ઉપકાર બુદ્ધિથી ભગવાનને છે ધર્મ સમજી જાય, માની ઈચ્છા જાગે, સાધુપણાના અથ થાવ માટે વ્યાખ્યાન કરીએ,
તમે અમારા ભગત બને તે તમારા માટે સ્વાથ રાખીએ તે અમે ગુનેગાર છીએ. છે સારાનાં સારી ચીજ મળવા છતાં પણ સારી ચીજની જેને કિંમત ન સમજાય છે 8 તે તે સારી ચીજથી પણ તેને નુકશાન થાય. છે , અનંત શ્રી અરિહંત પરમાત્મા ફરમાવી ગયા છે કે- દીક્ષા વિના ધર્મ જ 6 નથી. સંપૂર્ણ ધર્મ કરવું હોય તેને દીક્ષા લેવી જ પડે, કેમકે, ભાવથી પણ દીક્ષા છે પામ્યા વિના મોક્ષ થાય જ નહિ.
( અનુસંધાન ટાઈટલ ૨ નું ચાલુ ). માટે આત્મન ! જ્ઞાનની પ્રકૃષ્ટ પ્રજ્ઞાના પ્રકાશમાં સુખ-દુઃખને માર્ગ નકકી કરી ? K તે પ્રમાણે હવ, આત્માની અનંત-અક્ષય ગુણ લક્ષમીની સંપત્તિના સ્વામી - થવું તે છે ઈનિદ્રાને રાયમ રાખ અને દુર્ગતિના દ્વાર જોવા તે ઈન્દ્રિયને બહેકાવ. અહીં કદાચ ન R નહિ બેલે પણ કમસત્તા તારા એવા હાલ-બેહાલ કરશે કે કયાં ચાલ્યા જઈશ ખબર છે છે પણ નહિ પડે. માટે હજી સમજીને સાવધ થઈ જા.
-પ્રજ્ઞાંગ !