________________
હાલાદેશેાક .આવિજયસૂરીશ્વરજી સહારાજની ૨ - -
well Goal OUHOY Ex Frelon PHU Nel yule ya
:::::
-
રૂપા શાહી પર
-
તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
: ૮+જઈ) હેિમેન્દ્રકુમાર સાસુખલાલ #te
(Roste) સુરેશચંદ્ર કીરચંદ જૈઠ |
k,
S • કવાડિક • आज्ञारादा विरादाच. शिवाय थ भवाय च
જચંદ ભ0 રુઢ% 5
(જજ)
-
-
-
-
વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૨ મંગળવાર તા. ૨૭-૧૦-૯ર [અંક ૧૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૦૦ ધર્મ જ આત્માને ડાહ્યો બનાવનાર છે :
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (પૂજ્યપાદશ્રીજીની ધર્મના અતિ ગહન . પદાર્થોને સરળ-સુબેધ શૈલીમાં સમજાવવાની કલા ઉપર તે દિગ્ગજ વિદ્વાને પણ આફરીન થતા, પરંતુ અવસરે વર્તમાન રાજકારણ અને વ્યવહાર ધારણ ઉપર પણ જે પિતાની પ્રજ્ઞાને પ્રકાશ રેલાવતા મહામૂલું માર્ગદર્શન આપતા તેથી પણ સૌના મસ્તક ઝુકી જતા, તે આર્ષવાણી અક્ષરશ: સત્યતાને પામી રહી છે તે આ લેખ વાચવાથી ખ્યાલ આવશે. આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના. સંપા.)
ભગવાન શ્રી જિનેશ્વર દેવને ધર્મ સંસારથી છૂટી અને મોક્ષે જવા માટે છે. છે. તે માટે તમે કરતા હોત તો જગતમાં તમારી આબરૂ ઊંચી હત. દુનિયામાં પણ જે છે ચીજ ન મળે તે ચલાવી લે તે ડાહ્યો કહેવાય કે ન ચલાવી લે તે ? જે આદેશના છે સંસ્કાર જીવંત હેત તે આજે મેંઘવારી જીવંત ન હોત. આજની મેંઘવારી સાચી નથી પણ કૃત્રિમ બનાવટી છે, તપ-જપ કરનારા આ દેશના લોકોને લુખું ખાવું છે કઠીન છે ? એક-બે ધાન્યથી ચલાવવું કઠીન છે ? જો તમે બધા સમજીને જીવવા માંડે, E જે ચીજ મળી છે તે વાપરવી જ નથી–તે નિર્ણય કરો તે મોંઘવારી કાલે જતી રહે. હેટમાં જવું નથી, મેજ શેખ કરવા નથી તે મોંઘવારી કયાં ઊભી રહે ?
આજે તો બેકારી પણ હાથે કરીને વધારવામાં આવી છે. ઘરમાં રેડીયા, ટેલીવિઝન ૧ ઘાલી, નાટક-ચેટક જોઈ, મોજ-શેખ કરી બેકારી વધારી દીધી છે. આજનો પરોપકાર
-
-
-
-
-
-
-
- -
-
-
-