________________
શ્રી જૈન શાસન(અઠવાડિક)
Reg. No. G-SEN-84
બTI MEDIUM IST
\Aષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ ||
පපපපපපපපපපපපපපපපපපපපපප
૧ ૦ જીવ તત્વનું અને કર્મ તત્ત્વનું સ્વરૂપ તે જ બરાબર સમજ્યો કહેવાય કે જે
કર્મને નબળા માને અને પિતાને બળવાન માને. બાયલાઓને કર્મવાદ અને આત્મ
વાદ ભણુ વાને અધીકાર નથી. ૦ કર્મબંધની ક્રિયા જેટલી રસ પૂર્વક કરે તેને મોક્ષનો ખપ જ નથી. મેટાં જેને
બરાબર સમજાવી જાય તેને કમ બરાબર સમજાવી જાય. શાસ્ત્ર કહ્યું છે કે કર્મ એ એવી ચીજ છે કે દુઃખ પણ આપે અને રખ પણ આપે. પણ જે દુઃખમાં મુંઝાય નહિ અને સુખમાં મલકાય નહિ. તેની આગળ છે કર્મ નબળુ છે. કર્મની મહેરબાની પર જીવનારાઓને હસવાનું થોડું છે અને ૪ રેવાનું ઘણું છે. કર્મને નબળું પાડવાનો પુરૂષાર્થ ? ધર્મ. ધર્મ એટલે શું ? સુખમાં નારાજ થવું અને દુઃખમાં રાજી થવું. બોલે તમને આ ધર્મ ફાવશે? આપણે જો દુઃખમાં 9 નારાજ થઈએ અને સુખમાં રાજી થઈએ તે કર્મ કહેવાનું કે બચ્ચાં હવે હું મારા 0 હાથમાં આવી ગયા છે. હવે હું તારી ખબર લઈ નાંખીશ. કમને હરાવવુ છે કે Q ધર્મને હરાવવો છે? દુઃખમાં રાજી થાય અને સુખમાં નારાજ થાય તે કર્મ 0
કહેશે હું હાર્યો. 0 ૦ ભગવાનને માનનારો તેને સંસારમાં રહેવું પડે ખરૂ પણ તેને જે સંસાર ગમે તુ છે તે દુઃખ થાય. આવુ માનસ થાય તે કાલે જ બધુ સુધરી જાય. છે . આપણને મિક્ષ જોઈ તે હોય અને સંસાર ન જોઇતું હોય તે ભગવાન સાથે મેળ 0 t" -જામે જેને ભગૈવા સાથે મેળ જમે તેને અમારી સાથે મેળ જામે. ; & අපපපපපපා පෙපා:පපපපපපපපපප්රර්
જૈન શાસન અઠવાડિક માલિશ્રી મહાવીર સિન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મૃત જ્ઞાન ભવન ૪૫ દિગ્વિજયે પ્લેZજામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોન ૨૪૫૪૬
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦