________________
બતાવીશ તેમ કહેવાય. પણ તમે આજે જે રીતે પૂછે છે તે રીતે પૂછાય ખરું? વિનયપૂર્વક પૂછેા તા કોઇ તમને બેસાડી ન શકે. સાધુની બધી વાતમાં હા એ હા કરે તે સાચા શ્રોતા નથી. શ્રોતાએ તે વકતાની લગામ છે. વકતા પણ સમજે કે-અહીં જેમ તેમ માલીશ તા નહિ ચાલે. માટે ખરાખર વાંચી વિચારીને આવે, પ્રેફેસરને પણુ ખરાખર વાંચીને. તૈયાર થઇને જવું પડે છે, પ્રશ્નનાના ઉત્તર આપવા પડે છે. બરાબર ઉત્તર ન આપે તે શું હાલત થાય છે તે ખબર નથી ? અહીં તમે શું સમજો ’ ‘ વચમાં પૂછવાનું જ નહિ.' તેવું કહેનારા વકતા ઘણા છે. તેવા વકતાને સાંભળનારા બેવકુફે પણ ઘણા છે.
સભા : લીંક તૂટે ને ?
ઉત્તર : લીક શેની તૂટે? જે મેલે તે શાસ્ત્ર મુજબ જ ખેલે તે જવાબ આપવામાં હરકત શી આવે? કશે. વાંધે ન આવે.
સભા : આ નિયમ અહી નથી સચવાતા.
ઉત્તર : કેમ ન સચવાય તમે ખરેખરા શ્રોતા હૈ। । આ નિયમ બરાબર જળવાય પછી કાઈ સાધુ એમ ન કહે કે-પૂછવાના અધિકાર નથી. તે સાધુને એના આધાર બતાવવા પડે અને ઉત્તર પણ આપવા પડે. કદાચ એમ કહે કે કાલે જોઇને જવાબ આપીશ.
પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાએ પેાતાના સમુદાયને કેળળ્યે, શ્રી સંઘને પણ સાચા માર્ગે દોરવ્યા છે. મહાપુરૂષો મેઘની માફક વરસીને બધે ઉપકાર કરતા હોય છે. તેઓ સ્વભાવે ઘણા જ ગંભીર હતા. હું મેશા મેધાત્મક-શિક્ષાત્મક વાત જ કરે. તેઓ પૂજ્ય શ્રી મને તેા રાજ યાદ આવે છે. તેઓ પૂજયશ્રીનાં વ્યાખ્યાન સાંભળીને, હુ* વ્યાખ્યાન કરતાં થયા છું. તેઓએ કદી સ્વતંત્ર વિહારની આજ્ઞા માગી નથી. અને ગુરુએ મેાકલ્યા તા ગયા વિના રહ્યા પણ નથી. જીવનભર આજ્ઞા મુજબ જીવ્યા તેનું ફળ તેઓએ ભાગવ્યુ છે કે, અ'તિમ સમયે ગુરુના ખેાળામાં માથું મૂકીને સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા..
આજ્ઞા મુજબ જીવવાને ગુણ નીકળી જવાથી ઘણું નુકશાન થયુ છે. આખા સંસાર બગડી ગયા છે. સાધુ સ’સ્થા પણ બગડી છે. નાશ પામી રહી છે. સારી રીતે જીવવુ હોય તે। આજ્ઞા મુજમ જ જીવવું જોઇએ. સંસારમાં માતા-પિતા વડીલની આજ્ઞા મુજબ જીવવાનુ છે અને અહીં. ગુરુની નિશ્રામાં રહીને તેમની આજ્ઞા મુજબ જીવવાનુ છે. આપણે ત્યાં વિહાર પણ કાં તે ગીતા ના હાય માં ગીતાની નિશ્રામાં હાય. જે ગીતાથ ન હોય તેને સ્વતંત્ર વિહારની પણ આજ્ઞા નથી. નાના સાધુ પણ ગીતા હોય તો માટા પર્યાયવાળા સાધુ પણ ગીતાને પૂછીને ચાલે આા મર્યાદા છે. અણસમજુએએ