SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Reg. No. G-SEN-84 શ્રી જૈન શાસન(અઠવાડિક) ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ SATU IS IT IS VAL Gષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || ૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 - ક . મને અસમાધિ ન થાય, મારી સમાધિ જીવંત રહે માટે જ ઈષ્ટફલ સિદ્ધિ માંગ- 2 ૪ વાની છેઆપણને હવે સમાધિનું કામ છે. સુખનું કામ નથી. આવતા દુઃખની ૪ ગભરામણ નથી હવે અસમાધિ જોઇતી નથી. દુખને ભય નથી. અસમાધિને ભય કે છે. સુખને રસ નથી સમાધિને જ રસ છે. ૦ સંસારની એક પણ ચીજ જેને સારી લાગે તેને નવકાર ગમ્ય નથી. 9 ૦ દુનિયાનું સુખ જે ભગવાનને માને તે તેને ઈરછવા જેવા ન લાગે, પુણ્યથી મળે છે તે ભોગવવા ગમે નહિ અને ભગવે તે રોગની માફક જ ભોગવે તે અમારા 9 ભગવાનને ભગત છે ! . 9સંસાર ગમે તેને ભગવાન ગમે તે જ ખોટી છે. તેને સંસાર વધવાને છે. તે Q 0 નરકાદિમાં ખૂબ ભટકવાનું છે. દાન કર્મ અને પૈસે ગમે તે મુએ જ પડે છે ? દેષ ટાળવાનું અને ગુણ મેળવવાનું સ્થાન મંદિર અને ઉપાશ્રય છે માટે અમે છે 0 મંદિર અને ઉપાશ્રયે જઈએ છીએ. 0 ૦ આત્માને બગાડે તેનું નામ દોષ અને આ માને સુધારે તેનું નામ ગુણ 0 ૦ સંસારી છે એવા તમે સંસારમાં આગળ વધે, તમારી સુખની સામગ્રી વધતી 0 જાય, માન-પાન વધતા જાય, વિષય ભેગની સામગ્રી ખૂબ વધતી જાય, અર્થ- 9 કામની અનુકુળતા થતી જાય ત્યારે તમને થાય કે હું ડુબી રહ્યો છું ફસાઈ રહ્યો છે છું લપસી રહ્યો છું, ભયંકર ભૂલ કરી રહ્યો છું? ૧ અહંકાર સપ છે. ઝેરીલે છે. અહંકાર જેને આવે તેને ઝેર ચઢી જાય ને? એ છે ઝેરથી પાગલ જે બની શું ન કરે તે કહેવાય? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોનઃ ૨૪૫૪૬ ૦
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy