SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G-SEN-84 RUT ISBRIT LIST Gજી સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વુિં අපපපපපපපපපපපපපපපපපපපපපපපප ૦૦૦૦૦૦૦૦૦૮ છે. નરસા ભાવનું આલંબન એ સંસાર તે જીવને અનાદિ કાળથી મળેલો છે. તેમાં 8 એ માર ખાય, તેને પીડા થાય, તિરસકાર પામે હેરાન થાય તે પણ એને આ છે સંસારથી છૂટવાનું મન થાય નહિ. સંસાર એ તે તેનું પાકામાં પાકુ આલબન છે. છે હજી મળશે હવે આવશે એવી આશામાં ને આશમાં જ સંસારમાં જીવી રહ્યા છે. આખું સંસારનું આલંબન જીવને એવું બેઠું છે કે એને હું આ ઘર છોડી જાઉ, 9 બાર છોડી જાઉં તેવું થાય જ નહિ. તેમાં તેને નવપદનું આલંબન થઈ જાય તે છે કામ થઈ જાય એવું છે. છે બહુ નિકાચિત કર્મ હોય તે જ સમકિતી ઉન્માર્ગે જાય. તે ઉન્માર્ગે ગયે હોય 0. છતાં તેનું મેટું તે સમાગ તરફ જ હોય. અને પીઠ ઉનમાર્ગ તરફ હોય એની તે ખરાબીને તે સમજતે હેય. જે એની ખરાબીને એને ખ્યાલ ન આવે તે સમકિત છે જતું રહે અને એવું જતું રહે કે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હાથમાં ન આવે Ö અને અનંતકાળ ભટકી મરવું પડે. ધર્મક્રિયા કરનારને સંસારની ક્રિયા કરવા જેવી ન લાગે એવું હોવું જ એ એમ તમારી કલ્પના છે? તે હમણાં તમને સંસારની ક્રિયામાં રસ નહિ ને? સંસારની આ ક્રિયા ફરજ સમજીને જીવનારા પણ જે તે ફરજ મારે પ્રમાણિકપણે કરવી જોઈએ કે એમ જ માને છે કે પછી સાંસારિક ક્રિયા માટે લૂંટ ચલાવવામાં વાંધો નહિ એવું કે માને છે ? 0 , ભુલ કબુલ ન કરવામાં જે અહ છે તે એ અહે છે કે ધર્મ પામવા જ ન છે. 9 0 અને ભારે અધમ કરાવે. વિષયની ગાઢ વાસના અને કષાની ગાઢ અવસ્થા ધર્મ છે 1 પામવામાં ભારે અંતરાય કરે, assesses જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે : ૨૪૫૪૬
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy