________________
૪૯૬
એ જ સ્થિતિ યૌવનની છે. યૌવનની ગુલામી ચિનગારીઓ વચ્ચે પૂરાયેલા માનવી વાર વાર દાઝતા હૈ।વા છતાં અજ્ઞાનના કારણે યૌવનને અમર જ માનતા હાય છે... સત્ય માનતા હૈાય છે.
એને એ પણ ખ્યાલ નથી આવતા કે એક નાનકડા સ્વપ્ન માફક બાલ્યકાળ ચાલ્યેા ગયા છે. કિશારાવસ્થા પણ વિદાય લઇ ચૂકી છે અને યૌવનના ગુલાબી રંગ પણ આવતી કાલે ધૂળ ચાટતા બની જવાના છે.
જ્ઞાનીને જે ગમે તે અજ્ઞાનીને અકાર્ લાગે છે, જ્ઞાની જેને તરાછાડ છે, તેને અજ્ઞાની વળગી રહે છે. .
યૌવન સ્વપ્નનાં મહેલ જેવુ' સ્વયં'સિદ્ધ હોવા છતાં માનવી અને સત્ય માને છે....
#
એને જાળવવા માટે અનેક ઔષધા-પ્રસાધન સામગ્રી અને તરંગા એકત્ર કરતા હોય છે
પરંતુ જેમ પારા પકડી શકાતા નથી તેમ યૌવનને પણ પકડી શકાતું નથી. કારણ કે તે સત્ય નથી સ્વપ્ન છે.
સ્વપ્નને કદી કાઇએ પકડયુ નથી. ? એ તા કેવળ કંઢપનાની એક 'ગીન વાદળી છે....આવે છે... ઊડીને ચાલી જાય છે ! મેં જ રીતે યૌવન આવે છે, કેટલેાક સમય મનને વિભેાર મનાવી ઉડી જાય છે. કલ્પનાની રંગીન વાદળીએ માફક
છતાં સ્વપ્નને સત્ય તરીકે જેવા ટેવાચેલો માનવી સત્યને એનાં યર્થાથ સ્વરૂપમાં
જોઇ શકાતા નથી,
માનવી ગમે તેવા બળવાન ભીમસેન કર્યાં આછા બળવાન હતાં !
હાય....
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છતાં એમની ભુજાએમાં થનગનતુ બળ એક દિવસે સ્વપ્ન સિદ્ધ થઈ શકયું હતુ અને અર્જુન જેવાની શકિત. પણ કાળા પરાજિત થઇ ગઇ હતી.
શરીરનું બળ એ સ્વપ્ન છે, સત્ય નથી... કારણ કે, ગમે તે પળે તે ઉડી જવાનુ છે ! રંગનુ એકાદ આક્રમણ પણ એને પી`ખી નાખે છે....
આત્માનું બળ એ સત્ય છે.... પરંતુ મજ્ઞાનના અંધકારમાં ભટકતા માનવી સત્યને સ્વપ્ન માને છે; સ્વપ્નને સત્ય માને છે.
સ્વપ્ન અને સત્ય બને છે.
એક ઉડી જનાર છે....
એક સ્થિર રહેનાર છે.
અને પારખવાની શિકત પણ માનવીમાં પડી છે.
પરંતુ એ શિકત ધર્મ પ્રત્યેની અજોડ નિષ્ઠા અને સદાચાર પ્રત્યેની કવ્ય ભાવના વગર જીવનમાં કી પ્રગટતી નથી.
(ફુલછાબ)
અઠવાડિક જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦)
આજીવન
રૂા. ૪૦૦) રંખે ચૂકતા મ'ગાવવાનું' આપના ઘરની
આરાધનાનું અંકુર બનશે.
જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય પ્લેટ
જામનગર