________________
(
બા * લ ક વા
ટી કા ]- શ્રી રવિશિશુ
છે પા... પા.. પગલી ભરતી તમારી બાલબાટિકા એક વર્ષની થઈ ગઈ. તેને આવ. 8 ( કારતાં પ્રશંસાને પુષ્પો વેરતા અનેકાનેક પત્રો અમારી ઉપર આવી રહ્યા છે. તે વાંચી છે મને પણ અનેરો આનંદ આવે છે. બધા જ ભૂલકાઓ “બાલ વાટિકા”ની ઉત્તરોત્તર જ પ્રગતિ જોઈને ઘણું આનંદિત થાય છે. તે જાણીને પણ વિશેષાનંદ થાય છે. ભૂલકાઓ, તમારી સાચી પ્રગતિ કયારે થાય ?
જ્યારે તમે મન બગાડનાર બહારના પુસ્તકનું વાંચન બંધ કરી, મનને તંદુરસ્ત હ રાખનારી વાંચન સામગ્રીમાં રસ ધરાવતા થાવ ત્યારે સાથે સાથે સારા વાંચનથી તમારી મને વૃત્તિ અધમ માર્ગે જતી અટકે ત્યારે જ તમે સાચા પ્રગતિશીલ બની શકશે.
આ બાલવાટિકામાં આજ ઉદેશને લયમાં રાખીને તમે મોકલાવેલ સરસ મઝાની વાનગીઓને પીરસવામાં આવે છે. તમારે મન ભાવતી રસમધુરી ચકકસ લખીને છે મોકલાવશે ને !
આ વિભાગ અંગે જે કાંઈ સલાહ સૂચન હોય તે જણાવશે અને જણાવવા યોગ્ય છે જે હોય તે પણ ચોક્કસ જણાવજો :
આ વિભાગને સમૃદ્ધ બનાવવા મેં તમારા લખાણથી યથાશકિત પ્રયત્ન કર્યો છે. છે. હજુ વધુ-વધુ સમૃદ્ધ બનાવવા ને આગળ ધપાવવા હું ઘણો જ ઉત્સાહિત છું જ. તેમાં 8 છે તમારા સૌનો સાથ અને સહકાર મળશે તેવી આશા રાખું ને ?
બાલવાટિકાને તમારી પ્રાપ્યારી ગણી તેનું મનન પૂર્વક વાંચન કરવાનું છે બસ હવે, આટલું બસ.
-રવિશિશુ - c/o જૈન શાસન કાર્યાલય, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર :
બનજો. બનજે. યુધિષ્ઠર જેવા ન્યાયી બનો. 6 વિજય શેઠ જેવા બ્રહ્મચારી બનજે. શાલીભદ્ર જેના ત્યાગી બનજો. છે ધનના અણગાર જેવા તપસ્વી બનજે. ગૌતમ સ્વામી જેવા વિનયી બનજો. છે બંધક મુનિ જેવા સરળ બને છે.
સ્યુલિભદ્ર જેવા કામ વિજેતા બનજે. પુણિયા શ્રાવક જેવા સંતેવી બનજો, વયરકુમાર જેવા પ્રભાવક બનો. છે ધમરુચિ જેવા દયાળું બનશે.
રામચન્દ્રસૂરિ જેવા રક્ષક બનજો. 8 હરિહંદ જેવા સત્યવાદી બનજે.
કુલ જે. શાહ, લાડોલ છે.
ચંતા નહી