________________
R
છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે
છે ૩૮૫ - 8 સંવત ૧૯૯૮ મુંબઈ (ઈર્લા)માં શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી ઉપધાન તે પછી 8 શૈત્રી ઓળી માટે પાલિતાણું તરફ વિહાર પાલિતાણામાં ભવ્ય પ્રવેશ મહોત્સવ તે વખતે છે પાલિતાણામ. પૂ. સાગરજી મહારાજ સાહેબના તિથિ ચર્ચા સંબંધી કહેવા અનુસાર પણ, 6 પૂ. ગુરુદેવ મુંબઈથી પાલિતાણુ આવ્યા પાલિતાણામાં ભવ્ય સામૈયામાંથી પૂ. સાગરજી
મહારાજને વચમાં પૂ. ગુરુદેવ મળ્યા. અને તિથિ સંબંધી ચર્ચા કરી. તે પછી તળેટી ૧ પાસે બાંધેલ મંડપમાં આવ્યા. રૌત્રી એળી કરાવી પૂ. ગુરૂદેવે એકાસણાથી નવાણું યાત્રા કે કરી. તિથિ ચર્ચા માટે લવાદીને સ્વીકાર થયે.
સંવત ૧૯ પાલિતાણામાં કંકુબાઈની ધર્મશાળામાં ગઢશીવાણુવાળા આશુરામજી $ તરફથી ઉપધાન થયા. રૌત્રી એળી માટે હળવદ પ્રયાણ. માંગરોળમાં ચોમાસું તથા તિથિ ચર્ચાની લવાદી અંગે મળેલો વિજય.
સંવત ર૦૦૦ શેઠ છોટાલાલ હેમચંદ તરફથી રાજકેટમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. ચાતુર્માસ અમદાવાદ ચાતુર્માસ પ્રવેશ વખતે પાંચ હાથી સહીત પૂ. ગુરૂદેવ આદિ સાથે ભવ્ય પ્રવેશ શહેર યાત્રા થઈ.
સંવત ર૦૦૧ જામનગર ચાર્તુમાસ.
સંવત ૨૦૦૨ જામનગર શાંતિભુવન ઉપાશ્રયમાં અંજન શલાકા પ્રતિષ્ઠા ઉત્સવ. છે છે તે પછી ત્યાંથી વિહાર. પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરી અને ચોમાસું જુનાગઢમાં થયું. 8 સંવત ૨૦૦૩ મૈત્રી એળી તથા ચાતું માસ જામનગર તથા જામનગરના શેઠના કે દેરાસરની કુલચંદ તંબોલી તરફથી પૂગુરૂદેવના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. હું સંવત ૨૦૦૪ કરછ તરફ વિહાર થયે. ચૈત્રી ઓળી ભદ્રો ધર તીર્થમાં, ચાતુર્માસ માંડવી.
સંવત ૨૦૦૫ રૌત્રી ઓળી ભદ્ર ધર ચાતુર્માસ સુરત.
સંવત ૨૦૦૬ મુંબઈ તરફ નવસારીથી પૂ. ગુરૂદેવના તબીયતના કારણે પાલિતાણું { તરફ વિહાર અને પાલિતાણ ચાતુર્માસ અહીં કલકત્તાથી પ્રતિષ્ઠા નિમિતે કલકત્તા સંઘનું 8 ડેપ્યુટેશન અ વ્યું. અને કલકત્તામાં કેનીંગ સ્ટ્રીટમાં નૂતન મંદીરની પ્રતિષ્ઠા કરાવવા છે માટે પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરાઈ. અને પૂ. આચાર્ય દેવ આ પ્રતિષ્ઠા } કરાવવા સારૂં કલકત્તા જવા સારૂં પ. પૂ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને આદેશ { અપાયે અને કલકત્તા પ્રતિષ્ઠા કરાવવાનું નકકી થયું.
સંવત ર૦૦૭ પાલિતાણાથી ભાવનગર આવી એક માસની સ્થિરતા કરી. તે પછી છું