________________
છે પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂમ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે
૪ ૩૮૩ સંવત ૧૯૬૯ના પોષ શુદ ૧૩ના રોજ ગંધાર મુકામે દીક્ષા
૧૯૬૯થી ૧૯૭૬ સુધી શાસ્ત્રાભ્યાસ ગુરુસેવા તથા ગુનિશ્રા
સંવત ૧૯૬૯ થી ૧૨ સુધી દાદાગુરૂ તથા ગુરૂદેવની નિશાએ જ ચાતુ8 માંસ કર્યા.
સંવત ૧૯૭૬ અમદાવાદ ચાતું માસ પરમ ગુરૂદેવ તથા ગુરૂદેવે સાથે મળીને અભય છે ચલાવાતી હોટલને વિરોધ કરતી ઝુંબેશ શરૂ કરી. ભદ્રાળીના બોકડાને વધને વિરેાધ છે છે કર્યો અને ગુરુ શિષ્ય મંદીરે ગયા. પૂજારીને સમજાવ્યું. ઘણા પૈસા પૂજારીએ માંગ્યા. છે
પરંતુ આ ખ ખી ગુરુ શિષ્ય તેની વાતને ન માનતાં ઝુંબેશ શરૂ કરી. માણેક ચોકમાં 8 રે વ્યાખ્યાને થયા. અને છેવટે વધ બંધ કરાવી શાસનને જય જયકાર કરાવ્યું. છે
સંવત ૧૯૮૦ અમદાવાદ ચાતુર્માસ બાલદીક્ષા પ્રતિબંધક બીલ સામે ઝુંબેશને | આરંભ કર્યો. આ વરસે તેઓશ્રીના પ્રથમ શિષ્ય ભુવનસુરજી થયા. છે સંવત ૧૯૮૨ આ વરસમાં પૂ. ગુરૂદેવના યશોદેવસૂરીજી ઉપા. ચારિત્ર વિ. લલિત છે 8 વિ. આદિ શિવે થયા. છે સંવત ૧૯૮૩ તિલક વિજયજી મ ની દીક્ષા અને તેમના સારી ધર્મપત્નીનું છે
દીક્ષા સંબંધી તેફાન કોર્ટમાં થયેલો કેસ “બાઈ રતન કેસ” તરીકેનો આ પ્રસંગ અંતે છે પૂ. ગુરૂદેવને વિજય.
સંવત ૧૯૮૪ પૂ. પં. કાતિ વિજયજી મ. સા.ની દીક્ષા અને તેમના સંસારી ! ધમપત્નિ લીલાવતી બેનનું તીક્ષા સંબંધી ખંભાતમાં ઉગ્ર તેફાના પોલીસની રાણથી ? તોફાની તત્વોને વિખેરી નાંખી તેફાન શાંત થયું. અને ગુરૂદેવને વિજય થયા. આ 5 ૨ પ્રસંગ “બાઈ લીલાવતી કેસ” તરીકે જાણીતા બન્યા.
સંવત ૧૯૮૫ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વલભ સૂરિજી રમે મુંબઈમાં હું ( બાલદિક્ષા સંબંધી ઝુંબેશ આરંવ્યું.
સંવત ૧૯૮૭ મુંબઈ (અંધેરી)માં ઉપધાન મહાસુદમાં ઉગ્ર વિહાર કરી વઢવાણ શહેરમાં રૌત્રી ઓળી પ્રસંગે પધાર્યા. આ સમયે દીક્ષા વિધિના લિંબડી, વઢવાણ, ભાવ| નગર વિગેરે સ્થળોએ સખત તોફાન થયા હતા. | સંવત ૧૯૮૮ વઢવાણ શહેરમાં ચાર્તુમાસ પ્રવેશ તે વખતે ચાતુર્માસ ન થવા દેવા છે છે માટે સખત તેફાન. | સંવત ૧૯૮૯ બાલદીક્ષાના કાયદા સામે વડોદરામાં લડત આવી.