________________
પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક ખીએ...
શકયા હોત, સત્યમાગની આરાધના ન કરી શકયા હોત..!
(૮) સમુદ્ર એ દેશ વચ્ચે સબોંધ જોડી ધનના ઉપાર્જનમાં સહાયક-માધ્યમ બને છે.' દરિયાઇ મુસાફરી કરીને ૧પ દિવસે, મહિને.૬ મહિને ..વેપારી વહાણ દ્વારા ઈષ્ટ. દેશમાં પહેાંચી ત્યાં ધન કમાય છે અને ધનવાન બને છે.
8
* ૩૭૯
આ દિવ્યવિભૂતિનું જીવન, મા`દન અને ઉપદેશ પણ સમુદ્રના માધ્યમની જેમ સિધ્ધાનાં પ્રદેશમાં પહોંચવા માટે સેતુ સમાન હતા. અર્થાત્ તેઓશ્રી સસાર અને માક્ષ વસ્ત્રોનુ` માધ્યમ હતા. તેઓશ્રીના માર્ગદર્શન પ્રમાણે આરાધના કરનારા આરાધકામાં મે ક્ષનું સુગમ સુરમ્યસંગીત આજે પણ સંભળાય છે...
(૯) ‘સમુદ્રમાં અકસ્માતનું નિવારણ કરનાર દીવાદાંડી છે'
કહેવુ જ પડશે કે-જો પૂજ્યશ્રીને સમુદ્ર સાથે સરખાવીએ તે તેએાશ્રીની અમેઘવાણી (દેશના) આપણા માટે દીવાદાંડી હતી. છે. કયાંય પાપાચરણના અકસ્માત ન થાય, જીવ અટવાઈ ન જાય, ઊં'ધા માર્ગે ન ચઢી જાય એ માટે પૂજ્યશ્રીની ઉપદેશધારા સચોટ માર્ગદર્શીકા હતી !
અતે એક વાત કરીને આ લેખને પૂર્ણ કરીશ. આજે આરાઘ્યપાદ પૂજયશ્રી પાર્થિવટ્રુડે ચાલ્યા ગયા છે. પણ...અક્ષરદેહે શબ્દદેહે આપણી પાસે છે. એની પણ આરાધના કરીશું (એ વાણીને વાગાળીશ.) તા પૂજ્યશ્રીની હયાતિ જેટલેા ધમય જીવન જીવવાના લાભ આજે ય આપણું અચૂક મેળવી શકીશું!
જ્ય
શ્રી પાળનગર, મુંબઇ-૬.
પર્યાયને
ભાગવતા
મન
૦ કષાયા અને ઇન્દ્રિયૈાથી જીતાયેલે જે આત્મા, તે સંસાર છે. અને એના એ જ આત્મા, જયારે કષાયા અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવીને એનાથી સર્વથા રહિત બને છે, ત્યારે તે માસ્વરૂપ બને છે. આવાસ, સંસાર પર્યાયમાં રહેલા આા એએ માટે જણાવવામાં આવી છે કે- સંસાર આત્માઓને, પાતપેાતાના માક્ષ પર્યાયને પ્રગટાવવાનુ થાય; અને જેએને સંસારપર્યાયથી છૂટવાનુ તથા પેાતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાનુ મન થાય, એ આત્માએ સંસારપર્યાયથી છુટવાને માટે તથા પેાતાના મક્ષપર્યાયને પ્રગટાવવાને માટે કષાયે ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે પ્રયત્નશીલ બને, એટલે, પેાતાના કલ્યાણને ચાહતા જીવમાત્રે જો ઇચ્છા કરવા લાયક કાઇપણ વસ્તુ હોય, તા તે મેાક્ષપર્યાય જ છે; અને એથી, જીવ માત્ર જો કોઈપણ વસ્તુને માટે પ્રયત્નશીલ મનવા જેવુ' હાય, તા તે પણ કષાયા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાના ને માટે જ પ્રયત્નશીલ નવા જેવુ' છે. આ વાત તમારા હૈયે જચે છે ખરી ? —ચારગતિનાં કારણેા ભાગ ખીજો