________________
પ. પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયપાદ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના ચરણ કમલનાં કેતુર્કાટિ વંદના !
પૂ. સાહેબજીના પ્રત્યક્ષ અનુભવની વાત જ્યારે લખવાની આવે છે ત્યારે અનેર આનદ થાય છે. તે પુશ્રીના અનેકાનેક ગુણામાં શાસ્ત્ર અને સિદ્ધાંતની વાત તા ખૂબ જાણીતી છે. પણ મારે જે અનુભવ સિદ્ધ વાત કરવી છે તે પૂ. સાહેબજીની ધીરતા, ગંભીરતા અને દીર્ઘ દ્રષ્ટિપણાની.
સં. ૨૦૪૧ ની સાલમાં પૂજય આચાર્ય ભગવંતશ્રીજીનું અમદાવાદ લક્ષ્મી વકના ઉપાશ્રયમાં ધામાસું થયું.
એ જ સમય ગાળામાં શાસનના જ કહેવાતાએ, ‘સ‘ઘએકતા'ના નામે પૂ. ગચ્છાધિપતિશ્રીજીને એકલા પાડવા માટેના દાવપેચ ખેલવાના શરૂ કર્યાં. માત્ર પેાતાની મેટાઇ ખાતર શાસ્ત્ર અને સિદ્ધાંતને નાશ કરનારા પ્રચ'ડ વાળાના ગડગડાટ થવા લાગ્યા. (દુનિયામાં શુ કહેવાય છે કે ગાજયા મેઘ વરસે નહિ') સંધની એકતા અને શાંતિના
દર્દી ઈ. દર્શાર્શ ના
શા, મનુભાઇ નગીનદાસ અમદાવાદ—૧
નામે, શાસ્ત્રીય સિદ્ધાંતને નેવે મૂકીને જુદા જુદા ઠવા લઇને પૂજ્યશ્રીજી પાસે વચ્ચેટિયાએ આવવા લાગ્યા. સાથે સાથે ગી ત ધમકી પણ આપવા લાગ્યા કે આપ જો આમાં સહુમત નહિ થાવ તા આપ એકલા પડી જશે.' એકલા પડી જવાની વાત સાંભળીને સાહેબજીની સદા સાથે રહેનારા (માત્ર રહેનારા પણ...) સાધુએ અને શ્રાવક પણ ગભરાઈ ગયા અને સાહેબજીને સમજાવવા ગયા કે–સાહેબજી ! જો આપણે અ બધાની સાથે સહમત નહિ થઇએ તે આપણે એકલા પડી જઇશું. શાસનસિકાને તા દુઃખ થાય જ પણ સાહેબજીના મનમાં ય શું હશે તે જ્ઞાની જાણે ! અને જ્યારે જયારે પૂજયશ્રીજીને સમજાવવાની કેશિશ કરવા માંડયા ત્યારે પૂજ્યશ્રીજીએ જે ખુમારીથી કહેલુ‘ તે દૃશ્ય આજે પણ આંખ સામે આવતા અશ્રુનયને નત મસ્તક બની જવાય છે. કહ્યુ કે-“તમારે બધાને મહેાદયને પણ-જવુ હાય તા જઇ શકો છે.” પછી વધુમાં દાંડા અને તાપણી તરફ ર ગૂ" નિર્દેશ કરતાં ?ઘુ કે-મારી પાસે આ દાંડા અને તપીણુ છે. હજી પણ હું મારી રીતે ગાયરી-પાણી લાવી શકું છું.' આ સાંભળીને અમને જે માંચ થયેલા તેનું વન થાય તેમ નથી ! સિ...હું આખરે સિંહ