________________
૩૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તા ૧૫--૯૨ | છે. જવાબમાં ચદ્રાસવામીએ આછું સ્મિત રેલાવી પૂજ્યશ્રીને કહ્યું કે “મારી જીંદગી માં ! છે આજે મને સાચા ધર્મગુરુના દર્શન થયા. વિશ્વના રાજકરણના ટોચના અગ્રણીઓ મારી છે 8 મુલાકાતના દિવસે ગણતાં હોવા છતાં, આપશ્રી પાસે હું સામેથી આવ્યો છું છતાં ! છે. આપશ્રીએ તે મારા આત્મહિતની જ વાત કરી અને સત્ય માર્ગદર્શન અપાયું છેહું જ્યાં તે છે જ્યાં જાઉં છું ત્યાં ત્યાં લોકો જાતજાતની સમસ્યાઓ મારી પાસે રજુ કરી દે છે. સંસારી છે માણસે તે મારા મન્નતત્વને ઉપયોગ કરવા આતુર હોય એ સ્વાભાવિક છે પણ છે કેટલાય ધર્મગુરુઓને પણ હું મળે છું જેમણે મારી એપોઈન્ટમેન્ટ માંર્ગને મેળવેલી છે અને એમણે પણ પિતાના અંગત સ્વાર્થને નડતરને દૂર કરવાના ઉપાય જ મારી
પાસે માંગેલાં, સૌ પોતપોતાની મૂંઝવણના ઉકેલ માટે મારી પાસે જતર – મંતરની 1 માંગણી કરતા રહેતા.. કયારેય કોઈ ધર્મગુરુએ અરે ! આપના ધર્મના જ ધર્મગુરુછે એએ પણ કયારેય મને મારા આત્મકલ્યાણની આવી વાત કરી નથી કે જે આપશ્રીએ છે અને કરુણાભાવે બેધડક કહી સંભળાવી.
હવે વિદાય લેતા પૂર્વ મારી આપને એક વિનંતિ છે કે આપશ્રી મને કઈ પણ 8 કાર્ય અવશ્ય બતાવી કૃતાર્થ કરે. આજે આપશ્રીને મેં સમય લીધો છે તેમાં આપશ્રીએ છે મારા આત્મ કલ્યાણની જ વાતે છે એના પ્રતિભાવરૂપે પણ મારે આપશ્રીનું કેઈપણ કામ કરી આપવું છે.”
જેમને મોક્ષે પહોંચી જવાની ઉતાવળ હોય એવા નિસ્પૃહ શિરોમણિ પૂ શ્રીને ! વળી શું કામ હોય ? જેમણે પિતાના નિકટમાં નિકટ શ્રીમંત ભક્તવર્ગને પણ કંઈ 8 કામ કદી પણ નથી બતાવ્યું તેઓ આ મન્નતવેત્તાને વળી કયું કામ બતાવે વારું? 1 આ જિનવણીના પ્રતિભાવરૂપે પણ પૂ. શ્રીએ એ જ વાત કરી કે “સાચું સમજવાની છે તમારી શકિત છે, જગતને સાચું સમજાવી શકે તેવી શકિત પણ છે સમજી જાઓ તે છે. ૧ સારું” ચન્દ્રાસ્વામીનું મસ્તક અહોભાવથી પૂ. શ્રીના ચરણોમાં ઝુકી પડયું. ભારે અહો- 3 ૨ ભાવ વ્યકત કરી વિદાય લીધી.
આ અને આવા તે અગણિત પ્રસંગે પૂ.શ્રીની વિશાળ જીવનયાત્રામાં આવી ગયા છે છે છે કે જયારે મસમોટા પ્રલોભનમાં પણ તેઓ જ રાય અંજયા નથી. આજે જયારે
લકમીની અને લક્ષમીદાસેની બોલબાલા વધતી જાય છે, અને “ધર્મગુરુ તરીકેનું સ્થાન A ધરાવનાર પણ આ માયામાં મુઝાવા લાગ્યા છે ત્યારે અપાર સમૃદ્ધિમાં આળોટતા R અસંખ્યા ભકતજનેની વચ્ચે પણ ઝળકતી રહેતી- પૂ. શ્રીની નિસ્પૃહતા અને નિલે.
પતા આપણા હૃદયને આશ્ચર્ય અને આનન્દથી ભરી દે છે. પિતાના આશ્રિતને પણ તેઓશ્રી અવાર-નવાર હિતશિક્ષા આપતા રહેતા કે “લક્ષમી અને લક્ષ્મીવાનેથી ?