________________
પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે :
: ૩૦૭
જાજરમાન ન્યાયાધીશે ત્યાં ને ત્યાં જ આપેલ નિર્દોષતાને ઠરાવ અને કરેલી છે પ્રશંસાએ સારી આમ જનતામાં પ્રસરાવેલ શ્રી જૈન શાસનને જયજયકાર અને શ્રીમદ્દ છે. પુણ્ય પ્રકર્ષ..
એક વખતના શાસનસ્થ વિદ્વાન આચાર્ય શ્રી ભુવનભાનુ સૂ. મ. દિવ્ય દર્શનમાં છે આલેખે છે : પૂ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પ્રભાવક કાર્યોની કંઈક વાત નીકળી છે છે એ વખતે પૂ મેઘસૂરીશ્વરજી મ. કહે “ભાઈ ! એ તે રામ વિજયજી જ કરી શકે, તે
અમારૂં કામ નહિ” કેમ આટલી બધી પ્રશંસા ? કારણ પિતે જાતે પાટણમાં પૂ. પં. 6. છે રામ વિજયજી મહારાજે શાસન વિરોધીઓની સામે કરેલી શાસનરક્ષા નજરે જોઈ હતી. આ છે વિ. સં. ૧૭૮માં મારી ઉંમર ૮ વર્ષની કાળુશીની પોળ બહાર જાહેર વ્યાખ્યાન. 8 મેદની તે રેડ પર લાંબે સુધી એટલી બધી ચિકકાર કે જાણે-માનવનું કીડિયારૂં ઉભરાયું. સેંકડો માણસોએ ચહાની બંધી લઈ લીધેલી. આ સંસ્કૃતિની રક્ષા જેમ ધર્મ. 8. રક્ષા જીવદયાનું એક. ભગીરથી કામ ભદ્રકાળીના મંદિરે નવરાત્રિમાં જીવતા બોકડાને 8 બલી અપાતે. પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજે રામ વિજયજી મહારાજને વાત છે કરી કે “આ ભોગ આપવાનું બંધ થવું જોઈએ શહેરમાં અને માણેક ચોક બજારમાં કે જીવદયા-અહિંસા પર સણસણતા જાહેર પ્રવચનો વરસવા માંડયા. જનતામાં દયાની 8 છે આગ સળગાવી દીધી ભેગ આપવાનું બંધ થઈ ગયું.
વિ. સં. ૧૯૮૨-૮૩ અંબાલાલ સારાભાઈએ પિતાની કેલીક મીલના કંપાઉન્ડમાં 8 છે યુરેપિઅન પાસે ૬૦ કુતરા મરાવી નાખેલા. અને ગાંધીજી ‘નવજીવન” પેપરમાં એ છે 8 માર્યાનું સમર્થન કરતા, “કુતરા મારવામાં પા૫ છે, પણ એને પિષવામાં નહિ માર8 વામાં) મહાપાપ છે. ત્યારે વિદ્યાશાળાની પાટ પરથી પૂ. રામચંદ્ર સુરીશ્વરજીના એના જે ખંડનમાં સણસણતા વ્યાખ્યાન થતા. નવજીવન છાપાની પંકિતઓ વાંચી કહે :- “જુઓ આ મોહનદારા ગાંધી કહે છે એના અર્થ એ થાય કે માણસને હેરાન કરે એને મારી નાખવા એટલે હવે દિકરા બાપને હેરાન કરે તો દીકરાને મારી નાખવા...શ્રેતાઓના લેહી ગરમ થઈ જતા અને આ કુતરાની હિંસા અને ગાંધીજીના સમર્થન પ્રત્યે ભારે તિરસ્કાર વરતે.
પછીથી ગાંધી આશ્રમમાં એક હદથી રીબાતા વાછરડાને મરાવી નાખી નવજીવનમાં મર્યાદિત અહિંસાનો સિદ્ધાંત સ્થાપી એનું સમર્થન કરેલું. ત્યારે પણ પૂ. રામચંદ્ર સૂરીAવરજી મહારાજે એ વાછરડાની હિંસાને મહાન અધમ અને એ હિંસાના સમર્થનને મહામૂઢતા બતાવતા જોરદાર વ્યાખ્યાને આપેલા,