________________
અનાદિ અનંત કાળથી ભવ-સાગરમાં ભમતાં ભવ્યાત્માઓ ઉપર નિષ્કારણુ કરૂણા બુદ્ધિથી અનાપકારી પરમતારક વીતરાગ ભગવંત સુવિશુદ્ધ ધર્માંદેશના ધમ તીથ પ્રર્વતના કરી અનેક લઘુકમી જીવને મેક્ષમાગના ભેાકતા બનાવી અથવા ત્યાં સુધી નહિ પહુંચી શકનાર જીવાને સન્માર્ગ બતાવી પેાતાના તીથંકર નામ ક્રમના ઉદય
ને યથાર્થ (નિઃસ્પૃહ બુદ્ધિથી) બનાવ્યું.
તે અનેક તીર્થંકર ભગવંતામાંથી આપણા આસનૅપકારી ચરમ તીર્થપતિ જ તે પ્રમાણે તીર્થ સ્થાપના કરી સઘળાં જીવા ઉપર ઉપાર કર્યાં. તે ધમ તીર્થની ધુરાને આજે અહીં બાપણા સુધી અવિચ્છિન્નપણે પહેચેલ છે. તે તેમાં માટામાં મોટા ભાગ
શરણાગત
વત્સલ મૂરિદેવ સ
—પૂ. સુ. શ્રી રમ્યદર્શનવિજયજી મ.
જે કેાઈએ ભજવ્યા હોય તે તેમનાં શાસનને તન-મનથી વફાદાર રહેનારાં સુવિહિત ગુરુભગવંતે છે.
તેમાં આજ સુધીમાં થઈ ગયેલ અનેક મહાપુરુષામાં અદ્વિતીય પ્રચંડ પ્રતાપી, નિકટ મેાક્ષગામી, મ્યગ્ રત્નત્રય પ્રદાતા, મૌકલક્ષી સુવિશુદ્ધ દેશના દક્ષ, એવા અનેકાનેક ગુણગાથી અલંકૃત એવા આપણા સહુના પરમ તારક ગુરુદેવ હતા.
૫૨મ તારક ગુરુદેવના ગુણેનુ વર્ણન કરવુ' એટલે અગાધ એવા સમુદ્રને માપવાની ઇચ્છા કરવા ખુમાન છે. તેમ છતાં એવા એક વિશિષ્ટ ગુણનું વર્ણન કરવા ઇચ્છું છું. જેના દ્વારા તેઓશ્રીજીનું યત્કિંચિત વ્યકિતત્વનું જ્ઞાન થઈ શકે. તે અનેક ગુણેને આવરી લેતે ગુણુ છે. શરણાગત વત્સલ’...
સ'સારની અસારતાનુ જ્ઞાન થયા બાદ અશરણુ થયેલા જીવાને શરણું આવવુ તે ઘણુ સહેલુ છે. પરન્તુ જે વ્યકિત જેના શરણે શરણુ' માંગવા આવેલ હેાય, તે જ શકતએ પૂર્વ શરણ્ય દાતા પ્રત્યે અત્યન્ત દ્વેષ ઇર્ષ્યા પૂર્વક (અવિનય-અવિવેક પૂર્ણાંક) વર્તાવ કરેલા હાય અને તે વર્તાવ તેણે આગળ જતાં કો'ક સાસ નિમિત્ત મળવાના પ્રભાવે ભૂલ સમજાઈ જવાથી તે શરણુ` માંગવા આવે ત્યારે તેના પ્રત્યે કાઈ પણ પ્રકારના કરેલ વર્તાવના ખુલાસે કે ઠપકા આપ્યા વગર એકજ નિસ્પૃહતા બુદ્ધિથી ઉદ્ધાર કરવાના હેતુથી શરણ આપવુ' તે સામાન્ય પુરૂષના લક્ષણુ નથી.
જીવનના છેલ્લા વર્ષોમાં-દિવસેામાં ગમે ત્યારે માંદગી આવે ત્યારે કાઈ સાધુભગવંત પૂછે છે કે આપની ઇચ્છા શું છે ” તો જવાબમાં એક જ
નિકટવતી ઉત્તર હર