________________
meta dat
૨૫૪ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષોં-૫ અંક-૪-૫-૬-૭ તા. .૫-૯-૯૨ છલકે—એવુ તા ફકત પૂજયશ્રી માટે સ્વભાવગત હતુ. બલકે વિધી પણ પોતાને વિરોધ કરવાના નિમિત્તને પામીને ધર્મોથી વિમુખ ન બની બેસે તે માટે સૌ પહેલાં એને ધમ પમાડવાની ઈચ્છા રાખવા જેવુ. કરૂણાભર્યું. હયુ. ખીજે ગા પણ કયાં
જડે ?
આ ભાવકરૂણાની પરાકાષ્ઠા જાણે પુણ્યા'ની પરાકાષ્ઠા સાથે સરસાઈ ન કરતી હોય તેમ તેઓ જયાં જયાં પધારે ત્યાં જાણે જંગલમાં મ ́ગલ છવાઈ જતું હજારાની મેદ્રની એમના ટંકશાળી વચના ઝીલવા નિ:શબ્દ શાંતિ જાળવતી. એમનાં વચન પણ કેવા ! સાઢીને સરળ ભાષામાં પણ શાસ્ત્રના કેટલાય મહાન રહસ્યાની ચાવી જાણે સમ જાવી દેતા ન હાય...! એક વાર સાંભળે એ વ્યકિતને ખીજી વાર આપે।આ આવવાનુ‘ મન થાય તેવું જાણે એમાં ચૂંબકત્વ રહેતુ' હતું. આબાલવૃદ્ધ સૌ કોઇ માણી શકે એવું એમનુ પ્રવચન સદાય સભ્યગ્દર્શનની વાંસળીના સૂર વગાડતુ –માક્ષની છડી પાકારતુ, એમના જીવનના અ'તિમકાળ સુધી એવુ' જ જીવંત રહ્યું હતું. ને જેના અશ્રુએ અણુમાં પરમાત્માની ભકિત વસી ગઈ હોય એ જયારે ખુદ ૫રમાત્મા પાસે જાય ત્યારે તે કહેવુ‘ જ શું? એએશ્રીનું ચૈત્યવ`દન સાંભળવુ એય જીવનને એક અદ્ભુત, અ પમ હાવા હતા, સ્તવનામાં આતંગેાત બની જતા પરમાત્મા પાસે બાલભાવને પામી જતા પૂયશ્રીને નિહાળવા એ સૌ સભાગ્યાના શિરમાર સપ્રુ કહી શકાય.
પેાતાની મહામાનવતા કે મહાનતા જેને લેશમાત્ર પણ સ્પશી નહોતી અથવા તા જાણે તેઓને જાણ જ નહાતી એવા અનુભવ એમની નિકટ આવનારને થયા વિના રહેતા નહિ. આંગતુક વ્યકિત પીઢ હાય, યુવાન હાય કે સાવ નાનું બાળ જ કેમ ન હોય, પૂજ્યશ્રીના વાત્સલ્યનુ વહેણુ સૌની તરફ એવા જ વેગથી વહેતું કાર્ય આત્મીય જન પાસે આવ્યા છીએ એવા અનુભવ આવનારને થયા વિના રહે નહિ. અને કદાચ એ જ ૧૨મ સત્ય છે, સમસ્ત સંસારમાં આત્મીય બનાવવા જેવી એ જ એક વ્યકિત હતી કે જેને સદાય પેાતાના આત્મા જેટલી અન્ય સૌના આત્માની પણ હિતચિંતા રહેતી.
પરમેાચ્ચ સ્થાને રહેલાં તેશ્રી કાઈને ય માટે દુર્લભ નહોતા. કા પણ વ્યકિત એમના દ'ને નિઃસાંકાચ જઇ શકે, પેાતાની મુશ્કેલી જણાવી ઉકેલ પામી શકે અેવી નિખાલસત્તા એમની આસપાસ ાણે છવાએલી રહેતી સૌના દુઃખ સૌની મુશ્કેલી, સૌના પાપ પણ સમાવી શકે એવુ' સાગર જેવુ' ગ`ભીર હૃદય, એ એમની આગવી વિશેષતાએ એમને સામાન્ય જનના હૃદયમાં “અમારા ગુરૂદેવ” તરીકે સ્થપિત કર્યા હતા અનેક આત્માઓનુ' જીવન સુકાન સફળ રીતે સંભાળી એમને સદ્ગતિના વારે મુર્ક સમાધિના દાન કરનાર પૂજયશ્રીનુ જીવન જ જાણે ઉપકારની ધારા બની ગયું હતું. ૐમના શ્વાસ શાસન કાજે હતા, એમનુ' જીવન શાસનને જીવાડવા માટે હતું તે। એમનુ મૃત્યુ સમાધિના અમર સદેશ આપતું" મહામંગલ હતું,