________________
5 6 72
.
GSSSSSSSSSSSSSSSSSSSS પ.પૂ.શાસન ધુરંધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ને
ભાવભરી શ્રદ્ધાંજલિ
પોતાનું બગાડે તેનું પણ બગાડવાની ઇચ્છા જેને ન હોય તેનું નામ ધર્મી !
જેનું મન ચોખ્ખું તે નિર્મળ માણસ જેનું મન મેલું તે ખરાબ માણસ ! I જેને દુ:ખીને જોઈને દુ:ખ ન થાય, તેનું દુઃખ દૂર કરવાનું મન ન થાય તે બધા ‘નિર્દય’ છે.
પ.પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા * જેઓશ્રીની પુનીત નિશ્રામાં * દહેવણનગર ખંભાતમાં અમારૂં તીર્થ તુલ્ય શ્રી મહાવીર સ્વામી જિનાલય નિર્માણ પામ્યું * તેઓશ્રીની નિશ્રામાં સૌ પહેલા અલીંગમાં અમારા શ્રી મુનિસુવ્રત સ્વામી જિનમંદિરે (સં.૨૦૧૮) શાંતિસ્નાત્ર થયું * સં. ૨૦૨૪ ઉપધાન કરાવ્યા * દહેવણનગર ચોવીશી જિનની ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા સં.૨૦૩૫ ૪ શ્રી વિહરમાન વીશ જિન પ્રતિષ્ઠા સં.૨૦૪૧ * ઉપકારી ગુર્દેવના ચરણમાં કોટિ કોટિ વંદન.
ગભુભાઇ ન્યાલચંદ દહેવણવાળા પરિવાર કે |
- શ્રીમતી હરકોરબેન ગભુભાઇ દહેવણવાળા શ્રી ચીમનલાલ ગજુભાઇ
શ્રીમતી ચંદ્રકાંતાબેન ચીમનલાલ શ્રી બાબુભાઇ ગભુભાઇ
શ્રીમતી સરોજબેન બાબુભાઇ શ્રી કીર્તિકુમાર ચીમનલાલ
શ્રીમતી રૂપાબેન સુધીરકુમાર કાપડીયા શ્રી ચિરાગ કીર્તિકુમાર
દહેવણનગર, સ્ટેશન રોડ ખંભાત ફોન : ૨૭CO GSSSSSSSSSSSSSS
SSC GS