________________
પરમારા ધ્યપાદ, પ્રાતઃસ્મરણીય, અનન્તપકારી, પરમગુરુદેવેશ પૂજ્યપાદ છે આચર્યદેવેશ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજની
જીવન તવારીખ
જન્મ વિ. સંવત ૧૫ર ફા. વ. ૪ દહેવાણું (ખંભાત) દીક્ષા ૧૯૬૯ . સુ. ૧૩ ગંધાર વડી દીક્ષા ૧૯૬૯ ફા. સુ. ૨ વડેદરા ગણિપદ-પંન્યાસ ૧૯૮૭ ક. વ. ૩ મુંબઈ ઉપાધ્યાયપદ-૧૯૯૧ ચી. સુ. ૧૪ રાધનપુર આચાર્યપદ-૧૯૨ વી. સુ. ૬ મુંબઇ સ્વર્ગવાસ-૨૦૪૭ આ. વ. ૧૪ અમદાવાદ અંતિમ સંસ્કાર ૨૦૪૭ અ. વ. ૦))+ શ્રા, સુ. ૧
સાબરમતી-અમદાવાદ સ્વ શિષ્ય સંપદા-૧૧૭ : આજ્ઞાવતી સાધુ સંખ્યા-૩૦૦ લગભગ આજ્ઞાવતી સાધવી સંખ્ય-૪૫૦ લગભગ સંસારી નામ-શ્રી ત્રિભુવનકુમાર પિતાનું નામ-શ્રી છેટાલાલ રાયચંદભાઇ માતાનું નામ-સમરબેન * જીવન સંસ્કરણ (ઘડતર)–પિતાના પિતાના માતુશ્રી રતનબા દીક્ષિત નામ-પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મ. સા. . દીક્ષાદાતા-પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મ. સા. ગુરુનું નામ-પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ. સા.
(પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા.) દીક્ષાનું ઘડતર-પૂ. આ. શ્રી વિ.
(સંયમના ઘડવીયા) – દાનસૂરીશ્વરજી મહારાજ ! દીક્ષા વય-૧૭ વર્ષ દીક્ષા પર્યાય-૭૯ વર્ષ આચાર્યપદ પર્યાય-૫૬ વર્ષ