________________ 110 : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ 5 અંક 1-2-3 તા. 11-8-92 - બિહારમાં વિહાર કરતાં કરતાં પાવાપુરી આવ્યા ત્યારે મનમાં ભાવના થઈ કે અહીં ચાતુર્માસ કરીએ તે કેમ? સહવતી મુનિભગવં તેને પૂછ્યું કે તમારી શું ભાવના છે? છે. સાધુ ભગવંતેએ કહ્યું અહીં શ્રાવકેના ઘર નથી તે પૂજ્યશ્રીએ કીધેલું કે આપણું ? પુણ્ય હશે તેમ થશે. પરંતુ અહીં રહેવાથી પરમાત્માના અણુ પરમાણુ દ્વારા આત્માને કે મહાન લાભ થશે. પછી ચેમાસું ત્યાંજ થયું અને પ્રભાવક ચાતુર્માસ થયું. આરા8 ધના પ્રભાવનાનાં ડંકા વાગ્યા હતા. છે “આ મહાપુરુષ વારંવાર કહેતાં લોકસંજ્ઞા અને લેક હેરીને તમે ભોગ બનશે નહિ ? & ધ્યાન રાખજે, નહિ તે ભારે નુકશાની થશે. ચારિત્રના પ્રભાવે માન-સન્માન મળે પ્રભા- છે 4 વનાઓ થયા કરે પણ તેમાં મુંઝાઈ જવું નહિ. આપણું લક્ષ તે પરમાત્માપદની ! પ્રાપ્તિનું છે જે ચેડા ગુણના પ્રકાશમાં ફસાઈ જઈશું તે વિકાસ રુંધાઈ જશે. લેક છે સંજ્ઞાને વળગેલા વિદ્વાન આચાર્યો પણ ન કરવાનું કરી નાખે છે. ભાન ભૂલી જાય છે. હું કહેવાતા ગીતાર્થો લેકના ચકકરમાં અટવાઈ જાય છે. જો તમે તમારું સ્ટેટસ સાચવ વામાં પડી જશે તો આત્માને રાજી રાખી શકશે નહિ. કયારે તમે પણ જિનાજ્ઞાની ? છે વિરૂદ્ધ ચાલ્યા જશે. કંઈકને ખોટા રવાડે ચઢાવી દેશે. આ મહાપુરુષની પ્રવચન શૈલી લોકભાગ્ય જરૂર હતી પરંતુ લેક રંજન માટે . છે કયારે ય ન હતી. તેમને પિતાના મુખે કદી, કેઈને પૂછયું નથી કે મારું પ્રવચન કેવું છે છે આત્મ જાગૃતિનો શંખનાદ સદાય થતા જ રહેતે. પરમાત્માના શાસનના ગ્રંથ-તેમને એવી રીતે પરામર્શ કર્યા હતા. તેના ઈદમ પર્યાય છે ને એવી રીતે હવામાં સ્થિર કર્યા હતા કે-તેમની આવી ઊંડી સૂઝ ઉપર હદયમાંથી આ ઉદગાર કાઢતાં એક સાક્ષરે કીધું હતું કે પૂ. આ. કે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. ને પણ છે 8 ખ્યાલ નહી હોય કે ભવિષ્યમાં એક આચાર્ય આવા સુંદર ભાવ કાઢશે. ગ્રંથના ભાવે છે છે તેમના મુખમાંથી કુલ ઝરે તેમ કરતા શ્રોતાઓના શંસયે છેદાઈ છતાં હૈયામાં સત્ય છે. સદા માટે પ્રતિષ્ઠિત થઈ જતું. અને તે સમયમાં બહાર પડતા વીરશાસન, જૈન પ્રવચન પર સાપ્તાહિક તેમજ તેમના પ્રવચનના તૈયાર પુસ્તક વાંચનાર જૈન-જૈનેતર પણ બેલી ય ઉઠતે કે ભાઈ મુનિ રામવિજયનું પ્રવચન સાંભળીએ-વાંચીએ પછી કેઈનું કાંઈ વાંચ. 1 1 વાની જરૂર પડે નહિ. ધર્મ કેવી રીતે કરવો જોઈએ ? શા માટે કરવો જોઈએ? સાચું છે ઉં છું અને હું શું? વિગેરે સુંદર વિવેચનથી ભરપુર તેમની વાણી જેને સાંભળી તે છે છે ગૌરવભેર બોલી શકતા કે ભાઈ જૈન ધર્મ તેને આરાધનાને માર્ગ આ મહાપુરુષ 2 અજબ-ગજબ રીતે સમજાવે છે. આથી એાએ એ પ્રવચને પુસ્તક અવશ્ય વાંચવા જોઈએ.