________________
જ
૬ ૧૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૬-૮-૯૨
સાધુ કાં તો ઘરભેગો થાય, કાં તે શુષ્ક રીતે જેમતેમ જીવન પુરૂં કરે. જ પૂજયશ્રીના આ પ્રસંગનું આલંબન લઈને આપણે સ્વાધ્યાય રસિક બનવા સાથે છે સંયમરત બનવું જોઈએ.
પ્રસંગ (૩) ધર્મસ્થાનમાં સંસારના કામો ન થાય. - કેટલાક શિક્ષિત ગણાતાં જેનેતો પૂજયશ્રીની પાસે આવ્યાં. વંદન કરીને પૂજ્યપાદ છે શ્રીજીની પાસે બેસી ગયા. પૂજયપાદશ્રીજીએ ધર્મલાભ આપ્યા. પ્રાસંગિક વાતે હૈં કર્યા પછી ધર્મ પ્રત્તરી શરૂ થઈ. જૈનેતર એ પ્રશ્ન કર્યોઃ ધર્મના કથાનો જ્યારે ?
ઉપયોગ ન હોય ત્યારે તેમાં સામાજિક કામે કરવામાં શો વાંધો ? પૂજય પાદશ્રીએ સામો છે 6 પ્રશ્ન કર્યો: વિધાનસભા કે રાજયસભા બંધ હોય ત્યારે તે હલને ઉપ થતું નથી. એ છે જે દરમિયાન તેને ઉપગ બીજા કામો માટે કેમ થતો નથી ? જૈનેતરોએ જવાબ આપ્યો : B જ આવાં મેટાં સ્થાનેને ગમે તે રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય ? પૂજય પાદશ્રીએ સ્મિત છે
કરતા કહ્યું કે તમે તમારા પ્રશ્નનો ઉત્તર તમારા મોઢે જ આપી દીધું. જેમ તમારા માટે વિધાનસભા કે લોકસભાનાં સ્થ નો મહાન હેવાના કારણે તેનો ગમે તે રીતે ઉપયોગ ન થાય તેમ ? ધર્મસ્થ ને પણ ધમીજનો માટે મહાન હોવાના કારણે તે સ્થાનોને ગમે તે રીતે ઉપયોગ ન થાય. ધર્મ સ્થાન ધર્મ માટે જ બનાવામાં આવે છે. તેમાં દાન કરારાઓ આમાં ધર્મકાર્યો જ થશે એવી શ્રદ્ધાથી દાન કરે છે. માટે તેમાં સામાજિક કામો ન જ થાય. છે તેમાં સામાજિક કામ કરનાર–કર વનારાઓ સંસ્થા તથા દાતાઓનો દ્રોહ કરનારાં બને છે.
સંડાસ કે બાથરૂમમાં પડેલા લાડ ખાવા માટે લાયક રહેતું નથી. ખરાબ વસ્તુ છે સારી પણ વસ્તુને ખરાબ બનાવી દે છે. તેમ ધમ સ્થાનમાં સામાજિક કે સંસારિક 8 કામ થાય તે એ કામો ધર્મસ્થાને ને અપવિત્ર બનાવી દે છે. માટે ધમ સ્થાનમાં છે સામાજિક કે સંસારિક કામે ન થાય.
- પૂજ્યપાદશ્રીને આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. આજે અનેક સ્થળે ધર્મજ સ્થાનોમાં સાંસારિક કામો થતા રહે છે. ઉપાશ્રયમાં તે સંસારિક કામો ન થાય, કિંતુ છે ધર્મશાળામાં પણ સંસારિક કામો ન થાય. ધર્મશાળા એટલે ધર્મ કરવાની શાળા, સ્થાન, ધર્મ કરવાના સ્થાનરૂપ ધર્મશાળામાં સંસારિક કામ કેવી રીતે થાય ?
ધર્મસ્થાનમાં સંસારિક કામ કરવાથી ધર્મ સ્થાનની આશાતના થાય. ધર્મસ્થાની આશાતના એટલે ધર્મની આશાતના. ધર્મની આ શાતના એટલે ધર્મનાયક શ્રી અરિહંત પરમાત્માની આશાતના. છે આથી ધર્મસ્થાનમાં સંસારિક કામ થતાં હોય તે સમર્થ સાધુઓએ યોગ્ય રીતે હું 6 વિરોધ કરવો જોઈએ. ધર્મ વિરૂદ્ધ થતી બીજી પ્રવૃતિમાં વિરોધ કરનારા આ વિષયમાં છે મૌન રહેનારા સમર્થ સાધુઓએ આ વિશે ખૂબ વિચારવાની જરૂર છે. પૂજયશ્રીના આ આ પ્રસંગ પરથી બોધપાઠ લઈ સમર્થ સાધુએ ધર્મસ્થાનોમાં થતા સંસારિક કામોનો યોગ્યરીતે વિરોધ દર્શાવનારા બને એ પરમ શુભેચ્છા.