________________
૧૪૪ :
તા વર્ષે એકવાર પણ આનાં ક્રમનુ' આયેાજન થઈ શકે.
આવા આવા તા અનેક અનુષ્ઠાનામાં નવિનતા લાવી શકાય.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૧૧
શકશે. નદનઋષિ બનીને વીશસ્થાનકતપ [શકિત હાય માસક્ષમણા પણ] કરી શકશે. પ્રસન્નચન્દ્ર રાજષિ બનીને એક પગે ઉભા રહી સૂર્યની આતાપના લઈ શકે... અહિ" તા દિશાસૂચન માત્ર છે, સેમ્પલા જ આપ્યા છે. બાકી બધુ તે તમારી સુઝ-સમજ,, અકકલ-આવડત અને હાંશિયારી ઉપર છેાડું છુ....
ભવ્ય કાર્ય.
વરદત્ત અને ગુણમ'જરી બનીને જ્ઞાનપંચમીતપની આરાધના, સુવ્રતશેઠ બનીને મૌન એકાદશીની આરાધના, ઈંડવીય રાજા “નીને અષ્ટમી તિથિની આરાધના, શ્રી અરિહ ત પરમાત્માની અષ્ટપ્રકારી પૂજામાં જુદી જુદી પૂજાએ દ્વારા અમર બની ગયેલા ભકતપૂજક [અષ્ટપ્રકારી પૂજાની મહિમાદક કથાઓમાં નામેા મળી રહેશે.] ખીને અષ્ટપ્રકારી પૂજા કરવી વગેરે અનેક મળી શકે...
સાધુ માટે પણ રસ્તા ખાલવા હાય ખૂલી શકે છે, સાધુએ પણ ગૌતમસ્વામી બનીને ગૌતમસ્વામીના છઠ્ઠું કરી
તા
101
પ્રકાશચંદ્ર ગાંધી (વડાદરાની) પ્રેરણાથી શુ ભે ચ્છ કો
ભરતકુમાર મનસુખલાલ શાહ (ખીલવાળા)
આત્મારામ પાક, જૈન દેરાસર પાસે, કારેલી બાગ, વડેદરા-૧૮
શ્રી તેજરાજજી
જૈન સ્ટીલ સેન્ટર
પાર્ટીસ ચાકી પાસે, નવાબજાર, વડાદરા-૧
101
અંતમાં વસ્તુસ્થિતિ ન સમજી શકનારાઓ માટે ખાસ ખુલાસે સ્નાત્રમહાત્સવ પછીના લખેલ દરેક અનુષ્ઠાના નવીનતાપૂર્ણાંક કરવા, એવી લેખકની માન્યતા છે, એમ માનવાની ગંભીર ભૂલ કેાઈએ કરવી નહિ... પરંતુ જે પ્રવૃતિ શરૂ થઇ કે મહત્તા આપવામાં આવી છે તે કેટલી ઉચીત છે તેનુ ચિ ́તવન કરવાનું આ સેાપાન છે.
સુનીલકુમાર વાડીભાઇ શાહ
પરેશ સ્ટીલ સેન્ટર
અમદાવાદી પાળ, રાવપુરા
વઢાદરા-૧
181
મેઘકુમાર શાંતિલાલ ધીકાંટા કાછીયા પાળ, રાવપુરા,
વડાદરા-૧
101