________________
૧૦૩૮ :
: જેને શાસન (અઠવાડીક) કાવ્યું. તે પણ ઉત્સાહના પ્રચંડ આવેગવાળા મેં ભગવાનના ચરણ કમળમાં દીક્ષા સ્વીકારી લીધી.
છ-અદ્દમાદિ તપશ્ચર્યાની એ સ્વાધ્યાયની મેં ધુણી ધખાવી. કેટલાયે વર્ષો વીતી ગયા.
ભેગાવલી કર્મના ઉદયથી પેદા થતી. ભયંકર ભેગેછાને દફનાવી દેવા મેં શ્મશાન ભૂમિમાં ઘેર આતાપના કરી.
હવે તે પ્રવજ્યા ઉપર જોખમ તોળાતું હતું. પ્રવજ્યા ભૂલે ચૂકે ય પાપથી ખરડાઈ ન જાય તે માટે મેં આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો.
ગળે ફાંસો ખાધે, પણ દીક્ષાને નિષેધ કરનારી દેવીએ ફસે તેડી નાંખે
શસ્ત્રથી આત્મઘાત કરવા ગયા ત્યાં જ શસ્ત્રને બુ તુ કરી નાંખ્યું. હુબાહુબ ઝેરને કટોરો મેઢે માંડશે. પણ તેના ઝેર તત્ત્વને દેવીએ ખલાસ કર્યું. ભડભડતી આગના શોલામાં (ભઠકામાં) હું પેઠે, પણ તે આગ ઠરી ગઈ. આખરે પર્વત ઉપરથી પાપાત કર્યો. અને અધવચ્ચે જ દેવીએ મને ઝીલી લીધે.
દેવીએ કહ્યું. યાદ કર કુમાર ! દીક્ષા લેતાં પહેલા જ મેં તેને અટકાવે. ભેગા.. વલી કમ ભેગવ્યા વિના તારે છૂટકે નથી.
અને આખરે... હું વેશ્યાના ઘરમાં ફસાઈ પડયે અરે રે! રજે પ્રતિબંધ પામેલા દશને નદિષેણ ભગવાન પાસે મોકલે છે. પણ આજે એક સેની બાધ ન પામ્યા. કુલ નવ જ બોધ પામ્યા અને નંદિષેણે વેશ્યાને કહ્યું :
नंदिषेणोऽप्यवोचतां बोघितो दशमो न हि
अहमेवाद्य दशमः प्रव्रजिष्यामि तत्पुनः ॥ દશમો બાધ નથી પામે આજે હું જ દશમે. ફરી દીક્ષા લેવા જઈશ.” એ ફરી દીક્ષા લઈ સ્વર્ગે ગયા. બાળ ગઝલ
-અનામી સંસારના આ ધામમાં, વિશ્રામ છે દિન ચારને, આરો ન આવે કામથી, આરામના પણ વાર, આળસ તજી પ્રભુ લે ભજી, તજી આ તંત સંસારને, જાવું જરૂર પડશે ઊઠી, કે થતા દરબારને.
હીરે હાથમાં હતો છતાંય, કાચને લઈને રાચે છું પુષ્પ સુકમળ ફેંકી દઈને, વેર ઝેરમાં રમે છું કાચને શણગારો માગે કાચી આ કાયા આંખ મીચીને મુકે માટીમાં માયા.
–ાશી