________________
ક
]
सहकारं हि सुजातं, कुष्माण्ड बीजपुर-मतिजातम् । · वटतसफलं. *कुजातं, भवति कुलाङ्कार मिक्षुफलम् ।।
“સુજાત પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિજાત પુત્ર કેળા તથા બીજોરા સમાન છે, છે છે કુજાત પુત્ર વડના ફલ સમાન છે અને કુલાંગાર પુત્ર શેલડીના ફળ સમાન છે.”
સુજાતને આંબાવૃક્ષ સાથે સરખાવ્યા છે. જેમ આંબાની ગોટલી વાવવાથી જે રે જાતિની જે ગેટલી હોય તે જ જાતનું આંબાનું ફળ પ્રાપ્ત થાય છે પણ તેનાથી વિશેષ સારું કે હલકું ફળ થતું નથી. તે જ રીતે જે પિતાના પિતાની આબરૂને બરા8 બર ટકાવી રાખે છે તેમાં જરા પણ ન્યૂનતા કે અધિકતા કરતા નથી તેને સુજાત પુત્ર કહેવાય છે.
અતિ જાતને કેળા કે બીજોરાના ફળ સાથે સરખાવ્યા છે. કેળાની વેલડી અને હું છે બીરાનું વૃક્ષ પ્રમાણમાં નાનું હોય છે છતાં પણ તેમાંથી ઉત્પન્ન થયેલું કેળું અને છે R બી જાગરૂપે ફળ મટું હોય છે. તેમ જે પિતાની આબરૂને દુનિયાભરમાં વધારે છે અને { “બાપ કરતાં બેટા સવાયા ન લેકેતિને ચરિતાર્થ કરે છે તેને અતિજાતની કટિમાં 6 ગણવામાં આવ્યા છે. આ કુજાતને વડના ફળ સાથે સરખાવ્યું છે. વડનું વૃક્ષ અનેકના વિશ્રામનું ધામ હવા છે. છે છતાં પણ તેનું ફળ અત્યંત નાનું, અસ્વાદિષ્ટ, તુચ્છ અને ઉપકાર રહિત હોય છે. તેમ છે # જે પિતાએ પ્રાપ્ત કરેલી આબરૂને બટ્ટો લગાવે છે, ગુમાવે છે તે કુજાતની ટિમાં છે { આવે છે. A કુલાંગારને શેલડીનાં ફળની સાથે સરખાવ્યા છે. શેલડીને ફળ ન આવે ત્યાં સુધી આ છે તે આબાદ રહે છે અને બધાને ઉપગી બને છે પણ જેવું તેને ફળ આવે છે તેવું તે
તદ્દન નાશ પામે છે. તેમ કુલાંગારે એવાં એવાં કાર્યો કરે છે કે આખા કુળને નાશ કરનાર બને છે. કોઈ તેનું મેટું જેવા તે ઠીક પણ નામ લેવાય તૈયાર બનતું નથી.
આવી જ રીતના શિષ્યોના પણ ચાર ભેદ કહ્યા છે માટે અતિજાતમાં નંબર લગાવવો તે તે સર્વોત્તમ શ્રેષ્ઠ છે કદાચ તેટલી યોગ્યતા ન હોય તે પણ સુજાતપણાથી. તે | નીકળી ન જવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કુજાતપણું અને કુલગારની કટિમાં તે શું તેનો છે પડછાય પણ લેવા જેવો નથી. માટે આત્મન ! તું તારી નિમલ પ્રજ્ઞાના પ્રકાશમાં એવી કેડી કંડાર કે કમ માં કમ સુજાતપણાને તે સારી રીતે જાળવી શકે.
–પ્રજ્ઞાંગ