________________
Reg. No. G/SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
|
EDUST II
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદGિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
વહ
૦
8
8 - સાધુનું કામ તે જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે,
પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. પોતાના સ્વરૂપને ભૂલી વિષયાસકિતમાં પડેલા લોકો જે માગે તે ઉપદેશ છે
આપવો”એ તે માગ ભ્રષ્ટતાની પરાકાષ્ઠા જ ગણાય. 0 ૦ બાળ દીક્ષા એ જૈન શાસનની સાથે જ જમેલી છે અને સાથે જ રહેવાની છે,
એટલે કે- જૈન શાસનની હયાતિમાં તેની હયાતિ છે જ ! કારણ કે- જે આત્માએ d વિષય-કષાયથી ખરડાયા નથી, એ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે. તે & ૦ સજજન જાણે બધું જ પણ આચરે ગ્ય જ, જ્યારે દુર્જન જાણે બધું પણ અમલ
અગ્યનો જ કરે. સજજન અને દુર્જનમાં આ અંતર છે.
ત્યાગ વિના સમ્યગદશન સમજાવનારા મિથ્યાદ્રષ્ટિ છે. ત્યાગ વિના સમ્યકજ્ઞાન સમ 3. જાવનારા અજ્ઞાની છે. અને ત્યાગ વિના સમ્યફચારિત્ર સમજાવનારા પ્રપંચી છે. ? ૨ ૦ માર્ચની રક્ષા વિના નથી સ્વને ઉપકાર થતું કે નથી પર ઉપકાર થતે જેને 9
પરોપકાર કરવાની ભાવના હોય તેણે પોતાને ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે 9
આત્મા પિતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે. 0 . જે સમુદાય શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ નહિ વર્તતાં પોતાની મરજી મુજબ તું વતે એ સંઘ ન કહેવાય અને આજ્ઞાને વિરોધ કરે છે તે સર્ષ કરતાં પણ વધુ 0 ભયંકર કહેવાય. 8 - તમે બધા ચુનંદા સૈનિકો બનો ! ચુનંદા એટલે દંડ વાપરનાર નહિ હૈ ! ચુનંદા આ છે એટલે શાસ્ત્રની માન્યતામાં એકતાન! શાસ્ત્રનું કવચ ધારણ કરનાર ! વાણી પર 8 9 અંકુશ રાખનાર ! અને સત્ય પ્રકાશનમાં જરા પણ અચકે નહિ ખાનાર ! 9 0 , આજ્ઞાપાલક છેડા પણ સારા અને અજ્ઞાની સામે થનારા ઘણા પણ ભયંકર છે, 0 0 માટે સંખ્યાને હાઉ ધરીને આજ્ઞારૂચિને ઉડાડવી એ કોઈપણ રીતે યોગ્ય નથી. તે secવહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපපපපදා