________________
- ---
શ્રા વ કે લ ક્ષ ણ =
-શ્રી કાંતીલાલ ડાહ્યાલાલા સુરેન્દ્રનગર
શ્રાવક શબ્દનો અર્થ કરતાં પરમ જ્ઞાની પુરૂષે ફરમાવે છે, કે-સમ્યગ્દશન આદિ સહિત અણુવ્રત અને શિક્ષા વ્રતે આદિને ધારણ કરનાર જે આત્મા પ્રતિ દિવસ સાધુજન પાસેથી સાધુ અને શ્રાવક સંબંધી સામાચારીને સાંભળે છે. તે આત્માને શ્રી તીર્થંકર-ગણધરાદિ મહાપુરૂષ શ્રાવકે કહે છે.
શ્રાવકનું આ લક્ષણ જ એના આચારને સૂચવી આપે છે, સામાચારીનું શ્રવણ કરનારે શ્રાવક સાધુ અને શ્રાવક સબંધી જેટલા આચારે છે, તેમાં અતિશય કુશળ હોય છે અને એ કુશળતા એને પ્રતિદિન અધિકને અધિક વ્રત નિયમમાં આગળ વધનારી થાય છે. '
અભક્ષ્ય ભક્ષણને ત્યાગ અને અતિ આરંભવાળા પાપ ધંધાઓથી વિરામ એ શ્રાવકના પ્રાથમિક આચારો છે.
ત્રિકાળ શ્રી જિનપૂજન ઉભયકાળ આવશ્યક, નિત્ય સદગુરૂ વંદન. સદ્દગુરૂ મુખે શ્રી જિન વચનનું શ્રવણ સામાયિક પષધ, દેશવાશિકાદિ તેમજ ભોગપભોગ પરિમાણુ , અને અનર્થદંડ વિરમણદિ ગુણ તેનું પાલન.
મેટી હિંસા મોટું જૂઠ, અનીતિ પરદારાગમન, અતિશય લેભ આદિથી પાછા હઠવું અને અંત સમયે આરાધના પૂર્વક મરવું, એ શ્રાવક જીવનના મુખ્ય આચારે છે સાતક્ષેત્રમાં ઘનનું વ૫ન, તીર્થયાત્રા, સુપાત્રદાન નિર્મળશીલ, પર્વ તિથિઓની આરાધના એ અલંકારોથી વિભૂષિત શ્રાવકે મનુષ્ય જીવનને દીપાવનારા બને છે.
વાચ કે ને વિનંતિ (૧) આપ આપના વર્તુળમાં જૈન શાસન વંચાવો. ૪ (૨) લેખ સામગ્રી વિ. મોકલાવે.
(૩) આખા વર્ષમાં આપ એકથી બે નવા ગ્રાહક બનાવે. (૪) દશ નવા ગ્રાહક બનાવનારને ૨૫ રૂા. ઇનામ અપાશે.
આટલે સહકાર વાચક બંધુઓ આપશો.