SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૪ અક-૪૦ તા. ૨૬-૫-૯૨ : દક્ષતાના અથ વિચાર કરવાની શકિત છે. અમુક અપરાધ થઇ રહ્યો છે. અમુક દુર્ગુણનુ સેવન થાય છે. આનું પરિણામ ખૂબ ખરાબ આવી શકે આવા વિચારે કરવાની ચેગ્યતાનુ નામ દક્ષતા છે. પાંચેય ઇન્દ્રિયા ૫૨ નિયયંત્રણ રાખવુ', ઉદ્દામ મન પર કાબૂ મેળવવા, તેને ઇમ કહેવામાં આવે છે. આમ આ પ્રકારે દેવ પુજા, દયા, દાન, દાક્ષિણ્ય, દક્ષતા અને દમ (ઇન્દ્રિય સયમ) આ ૬ ઠ્ઠ' કારાની સમ્યક આરાધના કરવી, એ શકિતની આરાધના છે. દૂધપાક પૂરી, મગદાળના હલવા અથવા બદામના શીરા વગેરે વસ્તુઓનુ સેવન કરવું, એ શિતવક નથી પરંતુ સદ્ગુણાની આરાધના કરવાનું કામ શક્રિતદાયક છે. પરોપકાર, શીલ, સદ્ભાવ અને સયમ શકિતના સ્ત્રાત છે. : ૯૪૧ તમે સૌ અનત શકિતમાન અરિહંત દેવના સાચા ઉપાસક બનાએજ મારી મ`ગલ, કામના છે. માનવજીવન મેળવ્યુ છે તે આપણે સદ્ગુણીની આરાધના કરીને, અન ́ત શકિતધારી દેવાધિદેવ બનવાની ક્ષમતા કેળવીએ. લક્ષ્મી સ'સારની એક શકિત છે. સુપાત્રે દાન કરવામાં અને ગરીબ-ગુરબા પરત્વે * અનુકપા રાખવી, એમાં એની સાચી ઉપાસના છે. યુદ્ધના સમયમાં પણ આપણે કાઇના પરત્વે અસદ્ભાવ ન રાખીએ. આપણે સદ્ભાવના રાખીશુ, તા સામાએના હૃદયમાંથી પણ એવા પવિત્ર ભાવે આકાર લેશે. આથી દ્વેષભાવ અને વેર લેવાની વૃત્તિ પણ મનમાંથી કાઢી નાંખીએ, * *** મુકિત સ્વાધ્યાય સેટ-ભેટ પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહા રાજની વમાન તપની ૧૦૦ સેામી ઓળીની પૂર્ણાહુતી નિમિત્તે ભારત ભરના તમામ ૧૦૦ આળીના આરાધક તપસ્વીઓને મુકિત સ્વાધ્યાય સેટ-ભેટ આપવાના છે. તપસ્વીએએ નીચેના સરનામેથી મેળવી લેવા વિનતી છે. શા. એચ્છવલાલ મફતલાલ ખાવડવાળા ઠે. કાળુપુર, ડેશીવાડાની પાળમાં, ગેસાઇજીના મંદિર સામે, પટવાના ખાંચા અમદાવાદ-૩૮૦૦૦૧ હત ફોન : ૩૨૯૯૯-૨૬૬૧૬ રેસી. : ૨૪૩૫૪ ગણેશ મંડપ સર્વીસ 卐 સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંડપવાળા ઉપધાન, યાત્રા સંઘ, પ્રતિષ્ટા અંજનશલાકા માટે તુક્ષી કેવડાવાડી, મેઇન રેડ, રાજકાટ--૩૬૦૦૦૨ *
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy