________________
0 , 7QજયWજરારજી મહારજી
ht / દરો/પ્તરિક જૂજા 82૯૪૨૪૩
12 સજજુ જ જે 2007 FR. તથ7 કચરજ ,,
+
તંત્રીઓ:- પ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઈ) હેમેન્દ્રકુમ્ભાર મનસુખલાલ શાહ.
(૨જકોટ) સુરે શ્ય જેઠ
(વઢવા). જ/ક ૨૬w#2 ગુઢક/
(778)
:
[]] શR 11
:
(અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
--
---
વર્ષ ૪] ર૦૪૮ વૈશાખ વદ-૯
મંગળવાર તા. ૨૬-૫-૯૨ [અંક ૪૦
વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦
પૂજયશ્રી કહેતા હતા કે
–શ્રી ગુણદશી. . (જેઓશ્રીજીનું સંપૂર્ણ જીવન શાસનની રક્ષા-આરાધના અને પ્રભાવનામાં જ વ્યતીત થયું. જેઓશ્રીજી શાસનના સત્ય-સિદ્ધાન્તના રક્ષણ માટે એકલવીરની જેમ જીવનભર ઝઝુમ્યા તે સિદ્ધાન્ત-સમાચારીના સમર્થ, રક્ષક, પ્રચારક, પ્રરૂપક, સમાધિના અજોડ સાધક, શ્રી સિદ્ધિપદના સંદેશ વાહક પૂજય પાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહાર જાના હૈયાના સાહજિક સૈદ્ધાતિક ઉદ્દગારોની ઝાંખી કરાવવાને અમારો આ નમ્ર પ્રયાસ ગુણગ્રાહી વાચકેના હેયામાં આવા કાર પામશે જ તેવી અટલ શ્રધ્ધા છે.
જે શાસ્ત્ર-સિધાન્તની ખુમારી-ખમીરીના દર્શનની સાથે આત્મ પ્રબોધકતાને અપ્રમત્તતાને નાદ ગજાવી, મેઘની જેમ સર્વને ઉપકારક બનશે જ તેવી ભાવના સાથે પૂ. શ્રીજીના આશય વિરુદધ જણાવાયું હોય તે ત્રિવિધ ક્ષમાપના સહ વિરમીએ છીએ.
સંપા) દેવ-ગુરુ-ધર્મને રાગી જવ, અવસર આવે દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બેલનારાને 1 કહે કે- “તું સમજી જા. માનવ તરીકે મારે ભાઈ છે. તારું સ્વપ્નમાં ય ભૂંડ ન
ઇરછું. પણ દેવ-ગુરુ-ધર્મ મારા કાળજાની કેર કરતાં ય અધિક છે. માટે તેમની { વિરુદ્ધ કાંઈ પણ ચેષ્ટા ન કર. જે તને બેલતા આવડે છે તે અમને ય આવડે છે. તને હાથ ઉપાડતા આવડે છે તે અમને ય આવડે છે. તું બળવાન છે તે અમે નમાલા નથી.