________________
આપણા જેવા આત્માઓએ તે ઉપર જણાવ્યુ તે પ્રમાણેના હેતુથી તપધમ માં ઉદ્યમશીલ બનવુ' જ જોઈએ ને ?
નિરા ભાવનામાં બાર પ્રકારના તપનું. વધુ ન આવે છે. તે ધી માત્રને ખારે પ્રકારના તપ અત્યંતપ્રિય જ હોય ને ? તેમાં છ ભેદ બાહ્યતપના છે અને છ ભેદ અભ્યંતર તપના છે. અભ્ય ́તર તપ પામવા બાહ્યતપ જરૂરી છે તેમ ખાદ્યુતપ ઉપર જો સાચા અનુરાગ ન જન્મે તેા અભ્ય ́તર તપ પણ સાચી રીતે પમાય નહિ.
જીવને મોટામાં મોટુ, કેાઇ વ્યસન વળગ્યુ. હોય તે ખાવા પીવાનુ` છે. આહારસ જ્ઞા દરેકે દરેક જીવાને અનાદિ કાળથી વળગી છે.
માટે જ કહ્યું છે કે- ઇન્દ્રિયામાં રસના જીતવી કઠીન છે, કર્મોમાં મેાહનીય ક જીતવું કઠીન છે અને તેામાં બ્રહ્મચર્યનું પાલન કરવુ દુષ્કર છે.”
તેથી જે આત્મા રસના જીતે તેની બધી જ ઇન્દ્રિયા જીતાઇ જાય છે અને મેાક્ષનું ખીજું નામ પણ અણુાહારી પદ પણ છે. સ'સારી જીવ જયાં જાય ત્યાં પહેલા સમયે આહાર ગ્રહણ કરે છે, જે આત્માએ આ વાત સમજે તેમને ખાવા-પીવાદિની ખાટી ઈચ્છાએ, મારવાનું મન થયા વિના રહે જ નહિ. ખરેખર જે આત્મા જેનપણાને પામેલા હાય તેની તા દુનિયાભરમાં આબરૂ હોય કે- આ શ્રી જિનેશ્વર દેવના સેવક એવા જૈન નહિ ખાવાનું કદિ ખાય જ નહિ અને ભક્ષ્ય ચીજ પણ જ્યારે ત્યારે ખાય નહિ.
બાહ્ય તપના છ ભેદોમાં જે અનશન તપ છે તેના કરતાં ખાવુ પણ થાડુ ઊણું રાખવું' તે રૂપ ઊ©ાદરી તપ ઊંચા છે. ઊણાદરી કરતાં પણ વૃત્તિક્ષેપ તપ ઊંચા છે. તેના કરતાં રસત્યાગ તપ ઊંચા છે. અને કાયાને તકલીફ આપવી તે કાયકલેશ રૂપ તપ છે અને ઇન્દ્રિયા અને કષાયેાની સંલીનતા-કામૂમાં લેવા સ્વરૂપ સલીનતા તપ એકદમ શ્રેષ્ઠ છે,
આવા બાહ્યતપ જે માત્મા સમજીને કરે તેને જરા પણ ભૂલ થાય તે પ્રાયશ્ચિત વિના ચાલે જ નહિ. વિનય તે તેનામાં આવે. વૈયાવચ્ચ પણ ગુણ તેને સહુ જ હાય. અને પાંચે પ્રકારના સ્વાધ્યાય વિના તે તેને ચેન પણ ન પડે. શુભધ્યાનમાં જ હમેશા તે વર્તાતા હોય. અને આ કાયાના ત્યાગ કરવાના છે તે માટે કાઉસગ્ગ પણ કરતા હાય. આ રીતે જે આત્મા બારે પ્રકારના તપને આ સેવક હાય તે જ શાસનની સુઉંદર પ્રભાવના પણ કરે ને ?
અને શાસ્ત્ર આઠ પ્રભાવકમાં તપસ્વીને પણ જે પ્રભાવક કહ્યો તે લક્ષણુ પણ તેને જ ઘટે ને ?
“તપગુણ આપે ૨ પે ધર્મને, ગોપે નવિ જિન આણુ; આશ્રવ લેાપે રે નવ કેપે કદા પ`ચમ તપસી તે ?? જાણ
અનાદિકાળથી આત્મા ઉપરે લાગેલા ક્રર્માના નાશને માટે તપ સંમાન કોઈ જ શ્રેષ્ઠ સાધન નથી તેમ સમજીને સૌ પુણ્યમાએ આજ્ઞા મુજબના તપધ`તુ. આરાધન કરી આત્માના અન`ત-અક્ષય ગુણની લક્ષ્મીના ભાજન અનેા તે જ મહેચ્છા.