________________
Madજયેજરીવરજી મહારજat અe/૪ ૨૮ તથ7 પ્રચોર - ,
ઓ:
હe-૮, દેરૉટિક ૨ સા. 82૯૪૨ ચિંતે રહ્યુજ ૬/૬/જ રંજ તe૮
પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ,
(૨૮જકોટ).
(જa (7) ૨૪૪/૨૬ પદમw? શુઢક/
(87 )
( અઠવાડિક) आज्ञारादा विरादा च. शिवाय च मवायच
..'
વર્ષ ૪] ૨૦૪૮ વૈશાખ વદ-૭ મંગળવાર તા. ૧૯-૫-૯૨ [અંક ૩૯ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂ. ૪૦૦ તપસ્યા કરતાં હુએ કટિ કલ્યાણ
–શ્રી ગુણદશી. . અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર ! પ્રકારને ઘમ ફરમાવ્યું છે. ઘનમાં અભયદાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. જેને અભય સ્વરૂપ બનવું હોય તેને કેઈને પણ પોતાથી ભય થાય તેવું જીવન ન હોવું જોઈએ. જેમ આપણને દુઃખ પ્રિય નથી તેમ જગતના કેઈ પણ જીવને દુઃખ પ્રિય નથી. માટે છે જે આપણે દુ:ખ ન જોઈએ તે આપણાથી કેઈને પણ જરાય દુઃખ ન થાય તેવું જીવન છે જીવવું જોઈએ. I આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવી તે જ ઊંચામાં ઊંચું શીલ છે. આત્માનું છે તેવું શુદ્ધ સ્વરૂપ પામવા અનાદિ કાળથી આમા ઉપર લાગેલા સઘળાય કર્મોને દૂર કરવા
મહેનત કરવી જોઇએ. અને આમ ઉપર લાગેલાં કર્મોને દૂર કરવા તપ સમાન કોઈ જ પરમ શ્રેષ્ઠ ઔષધ નથી. કેમ કે શ્રી દશવૈકાલિકકાર પરમષિએ પ્રથમ અધ્યયનના પ્રથમ શ્લોકમાં જે કહ્યું કે
ધમે મંગલ મુકિઠું અહિંસા સંજમે ત” અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ એજ ઉત્કૃષ્ટ કેટિનું મંગલ છે. કેમ કે અહિંસાના પાલનને માટે સંયમની જરૂર પડે અને સંયમની વિશુદ્ધિ બાર પ્રકારના ત૫ વિના શક્ય જ નથી. નિરતિચાર સંપૂર્ણ સંયમ ધર્મના પાલન વિના આત્માની મુકિત થાય નહિ.