________________
વર્ષી ૪ અંક ૧-૨ ચતુર્થાં વર્ષાર‘ભ વિશેષાંક :
: ૧૨૯
પધારો...
પેધારા...
યાત્રાર્થે પધારા... ગુજરાતની ભૂમિ ઉપર ઐતિહાસિક તારક ભવ્ય ત્રણ જિનાલયેાથી શાલતું
શ્રી ગંધાર તાથે
(જી. ભરૂચ
ગધાર-૩૯૨૧૪૦
અત્રે પ્રાચીન ૫૫ ભવ્ય પ્રતિમાઆ છે.
* જે પ્રાચીન ભૂમિમાં અનેક ભવ્ય જિનમ ક્રિશ હતા. જયાં પૂ. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી મહારાજાએ ચાતુર્માસ કરેલા હતા. * જ્યાં દિલ્હીથી શ્રી અકબર બાદશાહે પૂ. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી મહારાજાને દિલ્હી પધારવા આમંત્રણ માકલેલ * વર્તમાન શાસન શિરોમણિ
પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જે દીક્ષા ભૂમિ છે. આ ભવ્ય તીર્થની ચાત્રા કરવા પધારવા વિનંતિ
આ તીર્થમાં પૂજાની વ્યવસ્થા છે. તેમજ ધમશાળા ભેાજનશાળા આદિ વ્યવસ્થા છે.
વર્ષમાં એકવાર તેા તીની યાત્રા જરૂર કરવી
ત્રીજી તીથ યાત્રા નામની યાત્રાની આરાધનાને માટે વ્યાખ્યાન કર્તા સૂરિજી મહારાજ કરમાવે છે કે
શ્રી શત્રુંજય અને શ્રી ગીરનારજી આદિ તથા શ્રી તીર્થંકરદેવાની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવલજ્ઞાનભૂમિ, વિહારભૂમિ પણ ઘણા ભવ્ય જીવાને શુભ ભાવની પ્રાપ્તિકરાવનાર હાવાથી સ'સારસાગરથી તારનાર છે. માટે સસ્થાનાને તીર્થાં જ કહેવાય છે. સમ્યગ્દર્શી નાદિની વિશુધ્ધિને માટે વિધિ મુજબ તેવા તીર્થાંની વમાં એકવાર તા યાત્રા જરૂર કરવી’ -૫. પૂ. આચાય દેવ-શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
શા. ચંદુલાલ જેસીગભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૯–A પહેલી અગ્યારી લેન, ધનજી સ્ટ્રીટ, સુ*બઇ–૩ વેલ ટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝ 2/84 Kika st: Bombay-400004 Gran Super Conductor Godown-8557338
Phone : 0. 8551573
Resi. 8126304