________________
સત્યના પક્ષપાત–સાચી સમજ
અનાદિ કાળથી આપણા આત્મા સંસા રના કાળચક્રમાં ભવભ્રમણ કરી રહ્યો છે. આ સમગ્ર ભવભ્રમણનુ કારણ એકમાત્ર સુખની ઇચ્છા છે. સંસારના સુખના રાગી મનેલા, સુખ મેળવવા તનાડ મહેનત કર. નારા જીવા સુખ તેા નહિ પરંતુ સુખની સાચી વ્યાખ્યા જેટલુ પણ જ્ઞાન "મેળવી શકયા નથી. જ્યારે જીવને દુ:ખની અનુ ભુતી થાય ત્યારે તે દુ:ખને દુર કરવાને પ્રયત્ન કરે અને તે દુઃખ દૂર થવાથી સુખને પામ્યાના સંતાષ અનુભવે છે.
જેમ કે ભૂખ લાગે ત્યારે ભૂખના દુ:ખને દૂર કરવા ખારાક મેળવવાના ઉપાય કરે અને ભૂખ શમવાથી સુખનેા અનુભવ કરે છે પરંન્તુ તે વખતે સ સારના સુખના રાગી જીવા ભૂખ કેમ લાગી ? ભૂખનું ઉદ્ભવવુ એ જ દુ:ખ છે ? તેવા વિચાર માત્ર કરતા નથી પરીણામે જીવનું સ’સારમાં પરિભ્રમણ ચાલુ જ રહે છે.
ભૂખને શમાવવી એ ભૂખના દુઃખના કાયમી ઉપાય નથી પરંતુ ભુખનુ દુ:ખ ન ઉદ્દભવે તેવા ઉપાય કરવા એ જ તેના કાયમી ઉપાય છે, તેના ઉપાય એટલે આત્માને સર્વ કર્માંથી મૂ ત કરવા એજ છે.”
તેવુ' સુખ સૌંસારના સઘળા ય જીવો પામે તે માટે જ તીર્થંકર ભગવતાએ શાસનની સ્થાપના કરી, રાજ એ પ્રહરની દેશના આપે છે અને તેઓશ્રીની ગેરહાજ રીમાં સુવિહિત ગીતાર્થાચાર્યો તેવા સુખની
અને સુખના ધામ સ્વરૂપ મેાક્ષમાર્ગની જ મહત્તા સમજાવે છે. અનાદિકાળથી આપણે આ વાત સાંભળી, વાંચી પરંતુ હજુ સુધી આપણને તે વાત સત્યરૂપે સમજાતી નથી. વિપરીત રૂપે જ આપણે તેને સમજીએ છીએ. તેનું કારણ સમ્યક્ત્વના અભાવ અને ગાઢ મિથ્યાત્વના ઉદ્ભય છે.
“ભગવાનના વચનામાં સંપૂર્ણ શ્રદ્ધા છે” એટલુ મેલવા માત્રથી સમકિત આવી જતુ નથી. જેમ કે તિથિની વાત નિકળે તે બધા કરે તેમ કરવુ, લેષ કરવા નહિ, આરાધના આજે કરીએ કે કાલે કરીએ તેમાં શુ' વાંધા છે. બહુમતિ હોય તે પ્રમાણે કરવુ' આવા વિચારો રાખવા અને શાસ્ત્રની ઉપેક્ષા કરવી! ત્યાં ભગવાનના વચના પ્રત્યે શ્રદ્ધા ક્યાં રહી ? એને ઠેકાણે સમકિત પણ કેમ સંભવે ?
સમકિતને પામેલા આત્મા તે આવા વિવાદોના વંટોળમાં લેશમાત્ર પણ ગભરાયા વગર વધુ મક્કમ બને છે. અને શાસ્ત્રના આધાર મેળવે છે. અન્ય માન્યતાવાળા પાસે જાય, સાચું ખાટું સમજીને સત્ય વસ્તુને તાગ કાઢવાના પ્રયત્ન કરે જેમ જેમ સત્યને મેળવતા જાય તેમ તેના કટ્ટર ચાર પક્ષપાતી બનતા જાય અને વિરુદ્ધ માન્યતાવાળા સાથે કાઇ પણુ પ્રકારના સબ`ધ રાખે નહિ, વળી આવા આત્માઓને કદાચ અકાય કરવાના પ્રસંગ આવે તે તે પેાતાની કમનસીબી સમજે,
અને
તેમ