________________
જજર
છે રાખવાની ? આપણું અજ્ઞાન પ્રગટ થાય તે તે સારું કે ખરાબ? તમને પૂછે કે ધર્મના ૪ વિષયમાં જ્ઞાની છે કે અજ્ઞાની? આજના ઘણા અજ્ઞાની જ્ઞાની થઈ બેઠા છે. ન તે કેઈનું સાંભળે કે ન તે સમજે અને પિતાનું જે પકડયું તે પકડી રાખે.
જેને સંસારથી છૂટી જવું હોય અને ઝટ મોક્ષે જવું હોય તે ધર્મ કરે. જેને સંસારમાં રહેવું હોય અને ક્ષે જવાની ઈચ્છા નહિ તેને ધર્મમાં માલ નહિ. પરલક સુધારવા ય ધર્મ કરે તે હજી તેને ય ધમ સારે હોય. ખાલી સાંભળીને રાજી થાવ છે
તે ન ચાલે. સાંભળવાનું સમજવા માટે છે. સમજવાનું શ્રદ્ધા માટે છે. સહવાનું શા છે આ માટે શું કરવા માટે. પણ તેવું કઈ દેખાતું નથી.
અમારે ત્યાં જે ભણે તે સમજવા ન ભણે તે ભણનારો નકામો છે. ભણ્યા પછી 8 સમજી જાય, સમજયા પછી સહણ કરે અને કાંઈ કરે નહિ તે તે સહણે બેટી છે. પુણ્ય-પાપ સમજ્યા પછી આ પાપ અને પુણ્ય છે તેવી શ્રદ્ધા ન થાય તે તેવું બને ? A પુણ્ય-પ૫ની શ્રધ્ધા થયા પછી આ નહિ કરવાનું અને આ કરવાનું મન થયા વગર છે રહે ? મન થયા પછી શકિત મુજબ, પાપ ફેંકી દેવાનું અને પુણ્ય કરવાનું મન થયા R. વગર રહે? અમે તમને શ્રવણ કરાવીએ તે સમજવા માટે. સમજ્યા પછી શ્રધા છે કરાવવા માટે. શ્રધ્ધા થયા પછી હેય હોય તે ફેંકી દેવાનું છે, ઉપાદેય હોય તે સ્વી- ૨ કારવાનું છે અને તાકાત હોય તે બધું છોડી દેવાનું છે.
ધર્મ ગમે તેને આપી દે તેવું નથી. ધર્મ મેંઘ છે. દુનિયામાં મેઘવારી હમણા છે આવી. ધર્મ સેંઘે કે મેંઘો? ધર્મ માગવા આવે તે મૂલ્ય વધારવાનું છે. ધર્મ 5 | જોઈતું હોય તે તમારે ઘણું દોષ ટાળવા પડશે ઘણુ ગુણ મેળવવા પડશે. પછી ઘમ ૨ મળશે. દેષ ટાળ્યા વગર અને ગુણ મેળવ્યા વગર ધર્મ મળે ?
આજે શાસનમાં ઘણી આપત્તિ છે. શાસન માટે ઘણું કરવાનું છે. અમારા કરતાં છે તમારી પાસે વિશેષ ચીજ કઈ છે ? ધન વિશેષમાં છે તમારું ધન અવસરે શાસનનું ને? કોઈ ગુરુને કહી આવ્યા છે કે, શાસન છે તેમાં શું જરૂર પડી છે. અમને ગતાગમ ન હોય. આપ શાસનના સંરક્ષક છે. ધનનું કામ પડી જાય તો મને સૌથી પહેલે યાદ કરવાને તેમ કહી આવેલા ને ? તમારી શકિત પણ કહી આવેલા ને? કે તમારે મન આ પંચાંતમાં કણ પડે? આ બધું પૂછવાની ફુરસદ કેને હેય? શ્રાવક જ કયાં છે – સાચું ને ? આગળના શ્રાવકે સાધુની, ધર્મની અને શાસનની ચિંતા છે કરનારા હતા.
પણ આજે અનીતિના ધને તમને પાયમાલ કરી નાખ્યા, માનવતા મરી પરવારી અનીતિન ધનથી તમે છતે પૈસે ભિખારી જેવા છે. અનીતિનું ઘન શરૂ થયું ત્યારથી છે સારા માણસોની બુદ્ધિમાં ભારે બગાડ થયો. તે બગાડ અહી પણ શરૂ થયે.
આજે તમે ગમે ત્યાં જાવ પણ સાધારણને તટે. સૌને કરવાની ચીજ તેનું નામ છે