________________
જરૂરવાળો માંગવા આવે અને શ્રાવક-ધર્માત્મા પાસે ચીજ હોવા છતાં ના પાડે તે છે છે તે શ્રાવક-ધર્માત્માની અપ કીતિ છે શાસનની રક્ષાના પ્રસંગે આવે ત્યારે તમારા જેવા છે માલદાર, મમ્મીચૂસ બને તે તે કેવા કહેવાય? શાસનના રાગી કહેવાય ? ધર્માત્મા 4 હેય તે તે કહી દે કે, શાસનને જરૂર પડે તે આખી તિજોરી આપી દઉં. તમારું ધન { તન-મન કેને માટે છે? અવસર આવે શાસનનું કામ પડે તે તમારું બધું છે આપી દે ને ?
તમે બધા અહીં દેડી-દોડીને આવો અને તમને અમે કહેવા છે છે લાયક ન કહીએ, ન કહેવા લાયક કહીએ જ્ઞાનીઓએ અમને ય ગુનેગાર છે કહ્યા છે. તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિથી પણ સંસાર વધે. હવે આપણે મન- છે વચન-કાયાની પ્રવૃત્તિથી સંસાર ઘટાડે છે. માટે આ બધી મહેનત છે. સમજી જાવ તે છે મુજબ આચરણ કરે તે વહેલું કલ્યાણ થશે. (૨૦૨૯, શાંતાક્રુઝ, મુંબઈ) ૨
મેહ છતા ' મેહ રાજા ઉપર વિજય મેળવવા માટે (૧) સા નિમિત્તાની ખેવના કરવી જોઈએ. (૨) ખરાબ વિચારોને તિરસ્કાર કરવો જોઈએ. (૩) મહા શિલવંત પુરુષના ગુણનું સ્મરણ કરવું જોઈએ. (૪) વૈરાગ્યને પોષનારા ગ્રંથનું વાંચન કરવું જોઈએ. (૫) વચને પણ તેવા બેલવા અને સાંભળવા જોઈએ. (૬) મન, વચન અને કાયાથી સ્ત્રી કે પુરુષ પરિચયને ત્યાગ કરવો જોઈએ. (૭) ઠઠ્ઠી મશ્કરી ન કરવી જોઈએ. (૮) નાટક સીનેમા ન જોવા જોઈએ. (૯) શૃંગારિક ગાયને સાંભળવા ન જોઈએ. (૧૦) સુસાધુઓને પરિચય કર જોઈએ.
આ પ્રમાણે વર્તાવાથી મહારાજાને જરૂર હરાવી શકાય છે, અત્યાર સુધી આપણે મુકિતમાં સુખ ન મેળવ્યા તેનું મુખ્ય કારણ એ જ છે કે આપણે મહારાજાના ! ગુલાબ બન્યા.
હવે મહારાજાને ગુલામ બનાવે છે તે ઉપર પ્રમાણે સમજણ પૂર્વક વર્તતા ન થઈ જાવ.
– શ્રી જિતસેન