________________
ઉપાસક કેવા હાવા જોઇએ?
વિશ્વમાં આજે બધે શકિતની ખેાલમાલા છે. આપણે ઘણીવાર કહેવત પણ ટાંકીએ છીએ કે, જેની લાઠી તેની ભે'સ, આથી બધા કિતમાન થવા માટે વિવિધ રૂપામાં શકિતની પૂજા કરે છે. બંગાળમાં કાલીની પૂજા, ગુજરાતમાં અંબાની પૂજા, કાંક દુર્ગાની પૂજા-આમ વિવિધ રૂપામાં શક્તિની પૂજા કરવામાં આવે છે. પૂજા અથવા ઉપા સના અવશ્ય કરવી ઘટે, પરંતુ એ વસ્તુ ઉદ્દેશની પૂર્તિ માટે અનુકુળ હે।વી જોઇએ.
કકુ અથવા કેસરના ટીલા-ટપકા કરવા, હાથ જોડી લેવા અથવા દઉંડવત્ કરવાથી જ પૂજાના ઉદ્દેશ સફળ થતા નથી. પેાતાના
*
વીતરાગ દેવ અથવા અન્ય કાઇ આરાધ્ય દેવની પ્રતિમાને પૂજનાર, ધૂપ-દીપ-પુષ્પ ચડાવનાર કે માત્ર નમસ્કાર કરનાર સાચા ઉપાસક હોવાના દાવા કરી શકતા નથી. આ માટે આરાધ્ય પ્રતિ પૂણું સમર્પણુ અને તન્મયતા જરૂરી છે.
ઉપાસનાનુ કેન્દ્ર : માનવભવ શક્તિની આદેશ ઉપાસના મનુષ્ય ભવમાં જ શકય છે. અન્ય તિય ચ દેવ આદિ ભવમાં શકિતની પ્રાપ્તિ જરૂર થાય છે, પણ તેની ઉપાસના થતી નથી. સિ'હ, વાઘ, હાથી, ઘેાડા, બળદ વગેરે પશુઓમાં ખૂબ શારીરિક શકિતઓ છે. આની સામે માનવ શકિત કાઈ કરતાં કેાઈ હિસાબમાં
શક્તિની આદશ
ઉપાસના
સ્વ. પૂ. આ. શ્રી વિજય કનકચ'દ્રસૂરીશ્વરજી મ
આરાધ્ય દેવ-દેવી પ્રતિ પેાતાના તન, મન, ધનનું સમર્પણું કરવું, તેમની આજ્ઞા આંખ-માથા પર રાખવી, તેમના ગુણેનુ ધ્યાન ધરવું અને એ પ્રમાણે અનુકૂળ જીવન જીવવાના પ્રયત્ન કરવામાં જ વાસ્ત વિક ઉપાસના સમાયેલી છે.
અરિહંત ભગવાનના વીતરાગ ભાવમાં શ્રદ્ધા રાખી તેવી સ્થિતિ મેળવવા પ્રયાસ કરનાર જ અરિહંત પ્રભુના સાચા ઉપાસક છે. શિવના ગુણેમાં સાચી શ્રદ્ધાભકિતનું આરોપણ કરીને સ્વયં શિવ જેવા
યુવા પ્રયત્ન કરનારા સાચા રોવ છે. વિષ્ણુજીના ગુણેાનુ` ચિંતન કરતા સ્વયં વિષ્ણુ
મા ન
" ****
ા છે
નથી. પરંતુ પશુઓમાં શક્તિની સાર્થકતા નથી. મનુષ્યના ભવમાં આ ઉપાસના દ્વારા શકય છે.
એમ કહેવાય છે કે, ૧૨ સખળ, સ્વસ્થ, મજબૂત યુવકૈાની શિત ૧ બળદમાં હાય છે. ૧૦ બળદની શકિત એક ધેાડામાં હાય છે. ૧૨ ઘેાડાની શિત ૧ પાડામાં હાય છે. ૫૦૦ પાડાની શકિત ૧ હાથીમાં હાય છે. ૫૦૦ હાથીની શકિત એક સિ'હમાં હાય છે. ૨૦ સિ'હની શકિત ૧ અષ્ટાપદ, ૧૦ લાખ અષ્ટાપદન્ત શકિત ૧ બળદેવમાં, ૨ બળદેવની શક્તિ ૧ વાસુ દેવમાં, ૨ વાસુદેવની શંકત, ૧ ચક્રવર્તી મ ૩ કડ ચક્રવતી ની કિત ૧ દેવમાં,