SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ 4000+0000000 0 00000000000 શ્રી જૈન શાસન (અઠવાડિક) oooooooooooooooooooo 0 . . મ 0 . . મ . О . Reg. No. G/SEN 84 141 О : TH સ્વ ૫.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહા પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનુ તે આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તેા આત્માની અન`ત શક્તિ ખીલવવા માટે છે. 0 સમ્યગ્દષ્ટિ સમ્યક્ રીતે વિચારે માટે જ્ઞાનીનુ એક પણ અનુષ્ઠાન અને દુષ્કર ન લાગે, એને તેા સંસારની પ્રવૃત્તિએ દુષ્કર લાગે, દેવ, ગુરુ અને ધર્માં ઉપર, એની આજ્ઞા ઉપર સાચે પ્રેમ પ્રગટયા વિના સમ્યક્ત્વ ટકે નહિ. આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનારો સ્વ-૫૨ના ઉપકાર કરી શકે. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનુ પાલન શ્રી સ'ધને સહેલું લાગે અને દુનિયા જે માગે જાય છે તે શ્રી સંઘને ભય'કર લાગે. 0 દુનિયાના સુખને દુઃખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે, સૌંસાર સાગર તરવું હોય તેના માટે દિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠા લાગતા હાય તેના માટે નહિ. માન-પાન, ખ્યાતિ–પ્રખ્યાતિ આદિના ભુખ્યા જીવ કયારે ભગવાનના ધર્માંને કલકિત કરે તે કહેવાય નહિ. *0000000-000000000:000004 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, ક્રિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર(સૌશષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ફ્રાન : ૨૪૫૪૬ જેને સ*સારની અસારતાનુ ધાંધલ જ થાય ને !. જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુ`દર ન લાગે અને ભાન ન થાય, એવાં ટાળાંને સ`ઘમાં ભેળાં કરાય તે સ્વાર્થવૃત્તિના નાશ તા જ શ્રી જિનેશ્વર દેત્રના શાસનની દેશના ફળે. અકામ માટે તે દુનિયા બધુ કરવા તૈયાર છે. એ માટે તે ઢગલાબંધ ને ત્યાગી બનાવી શકાય. મેાક્ષ માટે જ ત્યાગી બનનારાના તાટા છે. સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઇ શકનાર આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની Ö લાલસાએ માત્ર શમે છે. પછી એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy