________________
વર્ષ-૪ અ‘ક-૩૪-૩૫ તા. ૨૧-૪-૯૨ :
ડેમી ૧૬ પેજી સાધુક્રિયા પ્રકરણા આદિના સ'ગ્રહ છે.
સણુ સુત્ત' (જૈન ધમ સાર) સ’પા. કે. જી. શાહ, પ્ર. પ્રદીપભાઇ શેઠ, રૂપા સુરચંદ પાળ, માણેક ચાક પાસે, અમદાવાદ કા. ૧૬ પેજી, જૈન ધર્મના ઉપદેશોના સાર છે.
અનુયાગ દ્વાર સૂત્ર-પ. પૂર્ણાનંદ વિ. મ. પ્ર. જગજીવનદાસ કસ્તુરચ'દ શાહ, સાઠંબા (ગુ.) ક્રા, ૧૬ પેજી પેજ ૪૯૬ મુ. ૩૫, ગ્રં’થતુ' વિવેચન છે.
સમાધાનકી જ્યાત લે. સુ. શ્રી જયાનંદ વિ. મ. પ્ર. વે. જૈન સ ́ઘ ધાણુસા (જી. જાલેાર-રાજ.) ક્રા. ૧૬ પેજી પેજ ૨૪ વિવિધ શંકાના સમાધાન છે.
-
૫ ગુણ મંજૂષા–સ'. પૂ. મુ. શ્રી કુલશીલ વિ. મ. પ્ર. કથા સાહિત્ય ગ્રંથમાળા, ૯૧ મરીન ડ્રાઇવ, ૩, શાલીમાર, મુ`બઇ-ર, ક્રા. ૧૬ પેજી, પેજ ૯૬ મુલ્ય રૂા. ૧૫. પૂના ૨ રૌણવ દન સ્તુતિ આદિના સુÖદર સૉંગ્રહ છે.
સ્તવન
મીઠા ફળ માનવભવના-લે, પૂ. આ. શ્રી વિજયભુવનભાનુ સૂ. મ. પ્ર. દિવ્યદર્શીન ટ્રસ્ટ, ૩૯ કલિકુડ સોસાયટી, ધોળકા (ગુ.) ડેમી ૮ પેજી ૧૭૨ પેજ મુલ્ય રૂ।. ૨૫, પર્યુષણું અઠ્ઠાઈ વ્યાખ્યાના તથા દૈનિક - ન્યા આદિના લેખા છે.
ભાવ પ્રતિક્રમણ-જ્ઞાન પ્રચાર સમિતિ શારદાબાગ પાસે, રાજકેટ, ક્ર. ૧૬ ફે ૧૬ પેજ પ્રતિક્રમણની ભાવના છે તથા
: ૨૪૭
સમાધિસ્રોત કાવ્ય છે.
આ. શ્રી
મુક્તિ સ્વાધ્યાયન્સ, પૂ. મુકિતપ્રભ સ. મ.સા. પ્ર. વિજયમુકિતચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાલા, ૨૦૪ કુંદન એપાર્ટમેન્ટ, સુભાષ ચાક, ગોપીપુરા, સુરત– ૧, સાત ભાગ છે. (૧) નવસ્મરણાદિ પેજ ૬૪ મુ. રૂા. ૬ (૨) ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય છ ક્રમ ગ્રંથ પેજ ૬૮ મુ. રૂા. ૬ - (૩) બૃહસંગ્રહણી ક્ષેત્ર સમાસ પેજ ૫૬ મુ. રૂા. ૬ (૪) શ્રમણ ક્રિયા સૂત્રેા દશ વૈકાલિક સૂત્ર પેજ ૧૧૨-મુ. ૬ (૫) શાંત સુધારસ ચેગશાસ્ર પેજ ૭૮ સુ. રૂા. ૮ (૬) તવા જ્ઞાન સાર ચેગસાર પેજ ૬૬, મુ. રૂા. ૬ (૭) વાઁતરાગ સ્તોત્ર વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજયશતક, સમેધ સિત્તેરી સિંદુર પ્રક રણ પેજ ૬૮ મૂલ્ય રૂા. ૬. સાત ભાગમાં ઉપયોગ કંઠસ્થ કરવા ચૈાગ્ય પ્રકરણાદિના સુઉંદર સંગ્રહ છે. અયયન કરનાર માટે ઘણા ઉપચેાગી સેટ છે.
પીપળના પલટા-લે. પૂ. આ. શ્રી પૂર્ણ'ચ'દ્ર સુ. મ. પ્ર. પ્રવીણચ' અજમેરા ૭૧ ગોખલે રાડ, ના દાદર, સુ`બઇ-૨૮ કા. ૧૬ પેજી પેજ ૧૧૦ મુલ્ય રૂા. ૧૦. પ્રસન્નચંદ્ર રાષિનીભાવવાહી સળંગ
રસીકકથા.
કલ્યાણ યાત્રા-લે; પ્રશ્ન ઉપર મુજબ પ્રશ્ન સ*સ્કૃતિ પ્રકાશન, સુરત. કા. ૧૬ પેજી ૧૧૨ પેજ મુલ્ય રૂા. ૧૦, વિવિધ વિષયાના મનનીય લેખે છે.
વેર અને વાત્સલ્ય-લે; ઉપર મુજબ