________________
ಇsad
'न वीतरागात् परमस्ति दैवतं, न चाप्यनेकान्तमते नयस्थितिः ।।'
શ્રી વીતરાગદેવ સમાન બીજા કેઈ જ શ્રેષ્ઠ દેવ જ નથી અને કાનમત સમાન છે કેઈ જ સાચે મત નથી” 8 કલિકાલ સર્વજ્ઞ, સરસ્વતી પુત્ર પૂ. આ, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ છે જે ખુમારી અને ખમીરીથી, ધર્માભિમાનને સૂચિત કરનાર આ વાતનું પરમહત્ શ્રી જ A કુમારપાળ મહારાજાની રાજ્યસભામાં પ્રતિપાદન કર્યું તેથી હયું પુલકિત થાય છે. આ છે પરંતુ આજે તે નવકાર મહામંત્રના તૃતીય પદ ઉપર આરૂઢ થયેલા જ્યારે “સર્વધર્મ છે જ સમ-મમ”ના નારાઓ ગજાવતા થયા છે ત્યારે અનહદ દુઃખ થાય છે કે જમાનાની છે આંધીમાં આંધળી દેટ મૂકનાર ખરેખર “દયા પાત્ર'ની ટિમાં આવી ગયા છે. શ્રી જૈન છે શાસન તે હંમેશા જયવંત છે અને જયવંતુ રહેવાનું છે તેમાં બે મત જ નથી પણ તેને જયવંતુ રાખનારાઓની સ્થિતિ હાસ્યાસ્પદ બને છે ત્યારે સુજ્ઞજને થાય છે કે આ માત્ર આચાર દીક્ષા પ્રધાન નથી પરંતુ આચાર દીક્ષાની સાથે વિચાર દીક્ષા મહરવની છે. વિચાર દીક્ષા પરિણત થયા વિના અનેકાન્ત મત સાચી રીતે સમજાવવું મુશ્કેલ છે છે. માત્ર ભાષાજ્ઞાન આવડી જાય અને થોડું પ્રભુત્વ હોય, પુણ્ય ભેગે પ્રતીભા હોય છે તેથી કાંઈ શાસનના પરમાર્થો હાથમાં આવે તેવું નહિ. દુનિયામાં પણ કહેવાય છે કે મન મુંડાવ્યા વિનાનું મસ્તક મુંડન કરવું તે તે ફેગટ છે. મહાપુરુષે પણ ઠેર ઠેર છે ભારપૂર્વક સાવચેતીને સુર રેલાવે છે કે “ત્યાગાત્ કંચૂક માત્રસ્ય ભુજગે નહિ નિર્વિષ: ૬ કાંચળી ઉતારવા માત્રથી સપ નિર્વિષ બનતું નથી.
અનેકા ન્હમતને સમજવા માટે તે હયાને પૂરે પૂરે સમર્પિત ભાવ પેદા થ જોઈએ. { તે સમર્પણ ભાવ પેદા કર્યા વિના માત્ર વિનયની વાતે કરવી તે તે “પપદેશે પાંડિ-R છે ત્યમ છે. કેમકે અનેકાન્તમતમાં એક પણ સુંદર વિચારને સથાન નથી એવું નથી તેમ એક પણ છે અસુંદર વિચાર બાહ્ય નથી કરાય એવું પણ નથી. માત્ર પોતાના વિચારોને જ ફેલાવો રે
કરવા દીક્ષા લેનારા તે આપોઆપ શાસન બાહ્ય થઈ જાય છે. પિતાના તારક પરમ ૨ ગુરૂદેવના સ્પષ્ટ અભિપ્રાયને પણ પગ તળે કચડી નાખનારા જ્યારે વિનય અને સંસ્કર{ ની વાત કરે છે ત્યારે સખેદ દુ:ખ થાય છે. આજના પ્રચાર યુગમાં તેવાઓની જે આ રીતના પીઠ થાબડવાની હરિફાઈ સર્જાય છે ત્યારે કુલણજી દેડકાની વાત યાદ આવે છે ! છે અને કહેવાનું મન થાય છે કે
(અનુ. પાન ટાઈટલ ૩ ઉપર)