SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ Reg. No. G/SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કે HTU ISBRITIES છે સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પાપના ઉદયથી આવતાં દુઃખ મઝેથી વેઠવા એટલે દુખના મૂળને કાપવું. સંસાર તે નું સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમકે, સંસારના સુખની ઈચ્છા પાપના ઉદયથી તે થાય છે, તે ઈચ્છા ખુદ પાપ છે અને તેનાથી પાપને જ બંધ થાય છે. - ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી. સુખને સારું માને તે બધા દુઃખી. ૦ શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખે જ ગમે તે નાલાયક છે. ૦ સંસારના સુખ માટે શ્રી નવકારમંત્ર ગણાવે તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે. ? ૦ ધર્મ એટલે આત્માને પરિણામ મેક્ષની ઇચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. ઘર-બાર, કુટુંબ – પરિવાર, પૈસે-ટકે આત્માના ધમપ્રાણને લુંટનારી ચીજો છે. આ ધર્મ કરતાં પણ પૈસે જેને વધારે વહાલો લાગે તેને ધર્મની કિંમત હોય જ નહી. ૪ અનિત્યાદિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને. આ છે . શરીર પરને પણ પ્રેમ જાય તે ખરેખર ધર્મ આવ્યા કહેવાય. 4 સંસાર સારો છે જ નહિ, સંસારને જેને રસ લાગે તે ખરાબ થયે સમજે. છે અવિરતિ એવું ભયંકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરા ય અપ્રીતિ છે ન થવા દે અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કદિ તે પ્રીતિ થવા ન દે. અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થના પ્રેમી બનીએ, તે છે તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે અમે પણ તે 0 મહાપુરુષોની આશાતના કરનારા છીએ. ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શંઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફન ૨૪૫૪૬ ૦ ૦
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy