________________
૮૨૭ :
ૐ શ્રીં જૈન શાસન (અઠવાડિક
શ્વાસે શ્વાસે ચમકતુ' સમકીત, રગે રગે મલકતુ સ્વ-પરહિત, ફૂલથી કામળ હૈયામાં ભરીયે, કરૂણારસને સાદ. દે પણ આજે કમનસીબી હમારી, સૂરિજી સિધાવ્યા વગર માજારી, સાક્ષાત્ દર્શન દૂર થયા અમ, હુંયે ઘણા આ નાદ. દેજો ગુરૂવિષ્ણુ આજે થયા નેાંધારા, કયાં છે। સૂરિવર અંતર પ્યારા, મહાશૂન્યતાના વાગે ભણકારા, કાણુ ટાળશે વિખવાદ. દેજોવ સુરતરૂ ફળીયા તા જાણે હમારા, કામકુ ભ જાણે મળીયા તે પ્યારા, આજે લુંટાઇ ગયા સુરતર્ કામકુ'ભ, કેને કરશુ' ફરીયાદ. દેજો મેઘ વિના જેમ મયૂર સુના, નીર વિના જેમ સાવરીયા સુના, તિમ સૂરિવર વિના હુંયા અમારા, બની ગયા શુન્યવાદ. દેજો આપ વિરહથી હૃદય રડે છે, આપ વિદાયથી આંસુ પડે છે, હે સૂરીશ્વર ! દર્શીન દેઇ, ટાળજો અમ ઉન્માદ, દેજો નયવન ગુરૂની શુભ નિશ્રાયે, ટુંકમાં ગુરૂ ગુણ ગવાયે, હ ધરીને શ્રાવિકા પ્રણમે, કરવા જીવન આબાદ દેજો આશીર્વાદ... પૂ. સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી (બોરીવલી) (Gre
*****
શાસન
સમાચાર
(
ધુલીયા-અત્રે પૂ. ગણિવર શ્રી વિદ્યાનંદ વિ. મ.ની નિશ્રામાં તેમના સયમના ૩૬ વર્ષ તથા સ્વ. પૂ. સા. શ્રી ગૌતમાશ્રીજી મ.ની સમાધિપૂર્ણ સ્વર્ગવાસ થતાં તેમના સયમ જીવનની અનુમાદનાથૅ ફા. સુ. ૭ થી શાંતિ સ્નાત્રાદિ પંચાહિનકા મહાત્સવ ઉજવવામાં આવ્યુંા હતા.
નાસિક-અત્રે પ. પુ. આ. ભ, શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સુદીર્ઘ સંયમની અનુમાઇનાથે પ. પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત સૂરીશ્વરજી મ.નો Ful કામ ૮ થી અષ્ટોત્તરી સ્નાત્ર આદિ પંચાહિનકા મહાત્સવ ચૈાયા હતા.
૧૧
સટ્ટી સ્ટ્રીટ, રણજીત રોડ, જામનગર (સૌરાષ્ટ્ર)
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
શાસ્ત્રોક્ત પદ્ધતિથી કેન્વાસ ઉપ૨ શત્રુજય આદિ તીથ પટા તેમજ મારબલ ઉપર કે।તરીને તીર્થોના પાદેરાસરના કલર કામા ઘુમ્મટમાં જિનેશ્વર ભગવાનના ચરિત્રા તેમજ કાતર કામ કરનાર તથા મહાપુરૂષોના જીવન પ્રસગો માટે —અમારા સપક' સાથેા— જૈન ચિત્રકાર
કાન્તિ સાલકી