SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ मिच्छत्तमोहमहणं, भवसायरतरणपवहणं परमं । कुसमयविणासणं, सिरीवीरजिणंदसासणं जयउ । મિથ્યાત્વ મોલનું મંથન કરનાર, ભવસમુદ્ર તરવા માટે શ્રેષ્ઠ જહાજ, કુદર્શન નેને નાશ કરનાર શ્રી મહાવીર પરમાત્માનું જૈન શાસન જય પામે ! આવું પરમ તારક શાસન પામ્યા પછી મિથ્યાત્વની પુષ્ટિ થાય, ભવની વૃદ્ધિ થાય અને કુમતની બોલબાલા થાય તેવાં કામ કે પ્રવૃત્તિ કરનાર માટે આ તારક શાસન લાભદાયી ના થાય તે દોષ કોનો? શાસનને કે જીવને? -પ્રજ્ઞાગ * * હાલ આ એક સગ્રુહસ્થ મુંબઈ - હાહ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy