SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧ | UT IT TAT TET \Oજી સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || පපපපපපපපපපපපපපපපපප : - જેને હું જ સારો છું તેમ જગતને બતાવવાની ઇરછા થાય તે અસલમાં સ આ હેત નથી. ૪ ૦ શરીરના જ પ્રેમી બધા મૂડદા સમાન છે. છે , જેને સંસારથી ઉગ નહિ, મિક્ષની તીવ્ર લાલસા નહિ તેને જ્ઞાન કદિ ફળે નહિ. ૪ - શરીરના સુખની ઇચ્છા મરે અને ગમે તે દુઃખ વેઠવાની રૌયારી હેય તે જ ભગઆ વાનની આજ્ઞા પળે. છે . જેને સંસાર પર ઉદ્વેગ થયો નથી. મેક્ષની ઈચ્છા જાગી નથી તે પાપ ન કરતે હેય તે ય પાપી છે. 3 આહારની (ખાવા-પીવાદિની) જેટલી ચીજ છે તેમાં જે “સ્વાદ” તે જ મોટામાં મોટું છે oooooooooooote છે. સંસારનું સુખ ભોગવતાં જે આત્માને થાય કે, “હું હાથે કરીને મારા આત્માની 6 0 હિંસા કરી રહ્યો છું. મારા આ માને ઘાત કરી રહ્યો છું, મારા આત્માને દુઃખમાં 0 નાંખી રહ્યો છું તેનું નામ જ વિરાગ છે. 0 ધર્મ એ છે કે, ધારે તેટલો કરી શકાય. જયારે અધર્મ તે મરી જાય પણ ધારે ૪ 0 તેટલે કરી શકાય જ નહિ. કેમ કે, ધર્મ તે એકલે ય કરી શકાય, જાયરે અધર્મ c 0 કરવામાં તે અનેક સાધનની જરૂર પડે. અને બધા જ સાધન બધાને ઓછા મળે ! તું છે પોતાની પાસે જે કાંઈ હોય તે બીજાના હિતમાં જરૂરી હોય તે વાપરવાની જેની તું 0 તેયારી તેનું નામ ઉદારતા. 0 , જેને શરીરને જ સાચવવાનું મન હોય તેને મિક્ષ કદિ થાય નહિ. જે ધર્મ સાચ- 0 0 વવા શરીરને સાચવે છે તે શરીર નથી સાચવ પણ ધર્મ જ સાચવે છે. છે accooooooooooooooose વાત શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) - શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy