________________
૧૦૨ :
: શ્રી જૈન શ:સન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
લાંઘણુ કરવાનુ છેાડી દો. તમારા ભાગ્યમાં લક્ષ્મી નથી, જ્યાં ત્યાં ફાંફાં મારવાના ોડી દો. આ વાણી કાને પડતાં કસાર તે સમાધિ છેડી ઉભા થઇ ગયા, પણુ પૂન્યસાર તા ચીટકીને બેસી રહ્યો. એકવીસ ઉપવાસની મધ્ય રાત્રિએ દેવી ફરીથી આવી પૂન્યસારના હાથમાં ચિંતામણી રત્ન મુકી અદૃશ્ય થઇ ગઇ. ચળકાટ મારતું રતી જોઈ કસાર પશ્ચાતાપ કરવા લાગ્યા. આ જોઇ પૂન્યસારે આંશિક આશ્વાસન આપી ખેદ ન કરવા જણાવ્યુ. ફીકર નહી કર આનાથી તારી પણ સિદ્ધિ થશે. ગામ તરફ જતાં તે બન્ને રસ્તા ભૂલી ગયા, સિધાં પહેાંચી ગયા સપ્રત્યયરત્ન દ્વિપને કિનારે.
સર્વે પીડાવા લાગ્યા ભૂખમરા સહન ન કરી શકવાથી બન્નેની પત્નિએ પણ પિયર ચાલી ગઇ. ગામ લેાકેાથી તિરસ્કાર પામવા લાગ્યા. લજજાવાળા તે બન્ને દેશાટન કરવા નીકળી પડયા.
દેશાંતરમાં ક્રમસારે પૃથક્ પૃથક્ ઘણાં ધંધા કર્યાં, ઘણાને ત્યાં કરી પણ કરી, પરંતુ સવે. જગ્યાએથી જાકારા જ મળ્યા. કાઈ રાતી પાઈ પણ પરખાવતુ નથી.
પુન્યસારે નાકરી વેપારાદિ કરી કાંઇક ધન ઉપાર્જન કર્યું", પરંતુ ધૂએ સર્વે છીનવી લીધુ .
આ રીતે જુદા-જુદા અગીયાર દેશએ ફરતાં કસારે એક પાઇ સરખી પણ ઉપાજૅન ન કરી તથા પૂન્યસારે કદાચિત્ કાંઈક ઉપાર્જન કર્યું", પરંતુ પ્રમાદથી તેણે પણ ૧૧ વખત ગુમાવ્યું. આથી મને ઉદ્વેગી બની ગયા. હવે શુ કરવુ તેને કાઈ ઉપાય જણાતા નથી. ઘણે દૂર દેખાતી પવ તાની હારમાળા જોઈને જીવન ટુંકાવવાની ઇચ્છા થઈ આવી. બસ ! પરંતુ તરફ પગ ચાલવા લાગ્યા.
પર્વત નજીક આવતાં તેઓએ તળેટીમાં આવેલુ દેવીના પ્રાસાદ જોયા દેવી જ આપણુ‘દ્રાદિદ્ર દુર કરશે તેમ વિચારી તે મંદિરમાં પેઠા. મરણના નિશ્ચય કરી બન્નેએ સમાધિ લગાડી દીધી. આઠ આઠે દિનની લાંઘણુ થઈ ગઈ પણ દૈવી મક નથી આપતી. નવમે દિવસે રૂમમ કરતી દેવી પ્રગટ થઇ. તમારૂં ભાગ્ય નથી માટે તમે
પ્રીતિથી વાત કરતા અને કિનારે રાહ જોતા વહાણમાં બેઠા. રાત્રિએ પૂર્ણિમાના ચંદ્રમાં પણ સર કરવા નીકળી પડયા. ચંદ્રમાની ક્રાંતિ જોઈને પૂન્યસારે ચિંતામણિ રત્નને પેાતાની હથેડીમાં મુકયું, ચંદ્રમાં અને ચિ'તામણી રત્નની સન્મુખ પૂન્યસાર વારંવાર જોવા લાગ્યા. અભાગ્યના ઉદયે ચિંતામણી રત્ન હથેડીમાંથી ખસીને સમુદ્રમાં જઈને પડયું રત્ન સમુદ્રને વિષે પડતા બન્ને ભાઈ મુર્છા ખાઈને જમીન ઉપર ઢળી પડયા. દુ:ખી દુ:ખી થઈ ગયા નાવિકે પ્રાથમિકાપચ્ચાર કરી બન્ને ભાઈએને ચેતનવ'તા કર્યા નગરના કિનારે લાવી બન્નેને વિદાય કર્યાં.
નગરના માગે જતાં રસ્તામાં કાઇક મહાત્માના ભેટો થઈ ગયા. સુખાબિંદ જોઈને બન્ને ભાઈએ અંજાઈ ગયા. નજીક