________________
વર્ષ-૪ અક-૨૯ તા. ૩-૩-૯૨ :
: ૭૩૭
નહોતુ' ધાતુ` કે, બેટાઓનાં પાપનુ પ્રૉય-પ્રાયશ્ચિત આંસુ ને આગ જ છે! આપને શ્રિત બાપ કરશે અને એય આટલું. બધું દેહ તા જુઓ ! ૧૨૦ વર્ષની જૈફ વયે ભીમ ! આપ ચિતામાં પ્રવેશશેા ? ના, મહારાજ ! ના નગરનું બચ્ચું બચ્ચુ' આપને વિનવે છે કે, આપ નિર્ણય ફેરવા !’
મત્રીશ્વર પિિસ્થતિને પામી ગયા હતા. એ દિવસ, જયારે લૂ'ની લેાહિયાળ લક્ષ્મીના પાપનું પ્રાયશ્ચિત કરવા ચેગરાજ સળગતી ભડભડતા ચિતામાં પ્રવેશતા હોય, એમણે ધાર્યાં જ હતા. એમની આંખમાંય આંસુ હતા. પણ આવી આંસુધારાથી ભીના ઈને ભગ્ન થઈ જાય, એટલેા બધેા કાચા એ આદશ ન હતા. એ આદશના દેહ તે લેખ‘ડી પરિબળેાથી ઘડ.ચેા હતે. ચેાગરાજે આદેશ કર્યા:
'ત્રીશ્વર ! ગામ બહાર એક ચિતા ખડકા ! પુત્રાના પાપનુ. પ્રાયશ્ચિત કરવા દેહવિલાપન કરવાને મારે અડગ નિરધાર છે. અને એ પનાતી પળ આજ સાંજની
જ છે!'
યાગરાજ પરમાત્માના ધ્યાનમાં બેસી ગયા. આ પ્રાયશ્ચિતની વાતે આખા નગરને સનસનાટીથી બેઠું કરી દીધું. સહુ ચેગરાજની પાસે આવ્યા.
યેાગરાજના ખ'ડ કાકલુદી અને આંસુએના ખડ બનીગયા. મ`ત્રી.
એ માથાં પછાડયા. પુત્રાએ પગ પકડયા ને જનતાએ પેાતાનુ જિગર ચીરીને અંતરમાં જલતી જવાલાએ બતાવી. સહુએ સમસ્વરે યાગરાજને વિનવ્યા :
મહારાજ! આપ હવે તે નિય ફેરવા. પાપનું પ્રાયશ્ચિત થઇ ગયુ છે. જુએ ક્ષેમરાજ સહિત આપના ત્રણે પુત્રાની આંખેથી ઉની આંસુધાર અનરાધાર વહી રહી છે. ને એમનાં અંતરમાં અનુત્તાપની આગ ભડભડ કરતી જલી ઉઠી છે, પાપનું
જનતા કરગરી રહી. જનતાના આ અવાજમાં આઘાત, દદ અને વેદનાથી પણ કંઈક વધુ હતું. પણ યાગરાજ તા અડગ હતા. પેાતાનુ લેાહી રેડીને ય આદના રંગ એમને દ્વેશ રાખવા હતા. એએએ કહ્યું :
તમારા સહુની વાત સાચી! પુત્રોનું પ્રાયશ્ચિત ભલે થઈ ગયુ. પણ મારૂ પ્રાયશ્ર્ચિત હજી બાકી છે. એ ત્યારે પૂરું થશે, જયારે આ દેહ રાખની ઢગલીમાં રૂપાંતિરત થઇને નેકીને પુકાર ઉઠાવતા ઉઠાવતા કહ્યુ - કણુ રૂપે ગુજરાતના આકાશમાં ઘૂમી વળશે !'
ને ચાગરાજ ખડા થઇ ગયા. આંસુઆમાં પગ મળીને, જખમી-જિગરાની જવાલાએના ઉકળાટને સહીને, એએ નગરના રાજમાર્ગો વટાવતા નગર મહાર આવી ઉંભા.
ચિંતા ભડભડ કરતી પ્રજવળી ઉઠી હતી. એની લખકાર મારતી જવાળાએ આકાશને આંખતી હતી. પુત્રોના પાપનું અને લુટની લેાહિયાળ લક્ષ્મીનુ પ્રાયશ્ચિત કરવા મહારાજા યોગરાજે એમાં પ્રવેશ કર્યો ઘડી એ ઘડીમાં તે એ દેહ માટી-કણમાં મળી ગયા.
થોડી વાર થઇ, પવનની એક લહરી આવી અને સસ્કૃતિના સદેશને સ'સારભરમાં ફેલાવવાં કાજે, આદશમૂર્તિના ટૂહની એ ભસ્મકણેાને લઇને એણે આકાશમાં ઘુમાવ્યા !