________________
છે
મલાડ રત્નપુરી
પૂજ્યપાદ જૈનશાસનના મુકુટમણિ શાસન સા`ભૌમ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અસ્પનીય પુણ્યપ્રભાવ પૂજ્યશ્રીની હયાતિ-દિવસે માં તે સેળે કળાએ ખીલેલે। હતા જ. પણ પૂજયશ્રીના ઉવ ગમન પછી પણ તે પુણ્યપ્રભાવ જગતને તાજુબ કરી રહ્યો છે.
ગાયન સમાયાર
'
m
પૂજ્યશ્રીના પાવનકારી આદેશથી અમારા મલાડ રત્નપુરી સંઘના આંગણે ગતચાતુર્મા સાથે પૂ.મુ. શ્રી નયવર્ધન વિજયજી મ.સા. આદિ ઠાણા ૬ તેમજ પૂ. વિદુષી સાધ્વીજી મ. શ્રી હર્ષોંપૂર્ણ શ્રીજી મ. ના સુશિષ્યા સાવીજી શ્રી મુકિત પૂર્ણાશ્રીજી મ. આદિ ઠાણા ૪ પધાર્યા હતા. પૂજ્યશ્રીની પાવન પધરામણી આરાધનાની વધામણી લઇને આવી હતી. પરિણામે ચાતુર્માસ દરમ્યાન દૈનિક પ્રવચનમાં રવિવારીય પ્રશ્નનેાત્તરી પ્રવચન જાહેર પ્રવચનમાં મેદની ઉમટતી હતી. દર શનિવારે બાળ સામાયિક રાખવામાં આવતા હતા જેમાં મલાડની ઘણી ઘણી પાઠશાળાનાં બાળકે લાભ લેતા હતા. ચાતુર્માસ જ પ્રારંભથી સાંકડી અટ્ટાઈ તથા નિત્ય અટ્ટમતપના પચ્ચકૢખાણુ
થતા હતા.
અટ્ટાઈના પારણા તથા અત્તર પારણાના ર મહાનુભાવેએ લીધા હતા. ઉપરાંત ચાતુર્માસમાં શ્રી સમવસરણતપની પહેલી ૨
શ્રેણીની સામુદાયિક આરાધના કરાવવામાં આવેલ. જેના પારણા અત્તર પારણાના લાભ જુદી જુદી વ્યકિત તરફથી લેવા હતા... તે જ રીતે આસામાસની ઓળીના આસપાસ શ્રી વ માનતપના પાયાની સામુદાયિક આરાધના કરાવવામાં આવેલ જેમાં ઘણા નાના—મોટા ભાઈબેના જોડાયા હતા. ચાતુર્માસ પ્રારંભમાં જ અ. ૧. ૧૪ ના દિને અમદાવાદ મુકામે પરમ શ્રધેય ૫૨૫ ગુરૂદેવ આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ના કાળધમ અનેકાનેક સંધાની માફ્ક રત્નપુરી સ`ઘે પણુ વજ્રાઘાતનેા અનુભવ કર્યા !
થતા
પુજયશ્રીના અન તગુણ્ણાના સ્મરણાર્થે તથા સયમજીવનની અનુમાદનાથે સધના આંગણે ૧૫ દિવસના ભવ્ય શ્રી જિનભક્તિ મહાત્સવ મેટામેટા પૂજના સાથે ઠાઠમાઠથી ભાવયે !... તે પૂર્વે સ્વ. પૂ. મુનિરાજ શ્રી નયદન વિ. મ. સા. ની અ. વ. ૧૩ ના રોજ પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે ૩ દિવસના શ્રી જિનભકિત મહેત્સવ ઉજવવામાં આવ્યા હતા. શ્રી પયુ ષણા મહાપર્વ ની આરાધનામાં તે આરાધનાની પ્રવચનાની ઉછામણીની છેાળા ઉછળતી હતી. ચાતુર્માસ દરમ્યાન થએલ / થતી વિવિધ આરાધનાઓની અનુમાદનાથે અષ્ટાનિક શ્રી જિનભકિત મહાત્સવ ઉલ્લાસભેર ઉજવાયા હતા. જેમાં છેલ્લા દિવસે કરાએલ