________________
દાંત અને જીભનું કઠીન અને નમ્રતા રહસ્ય
વડને વડવાઈઓ હોય તેમ એક સંત અનેક શિષ્ય-પ્રશિબેક પરિવળેલા હતા. * નદીના કિનારે મઠ બનાવી બેઠા સંતનો અંત સમય નજીક જણાવવા લાગ્યો. અંત { સમયે શિષ્યોને કાંઈ શિખામણ આપી દઉં, તે વિચારતાં સંતે સૌ શિષ્ય પરિવારને - પોતાની સમીપે બોલાવ્યા. જુઓ ! ભાઈઓ, હવે મારાં દિવસે ગણાય છે. તમને કાંઈક કે હિતશિક્ષા આપવાની ભાવના થઈ આવી છે.
ગુરુદેવ! ચોકકસ ! અમને હિતશિક્ષા આપો. આપશ્રીની હિતશિક્ષા હદયમાં સ્થાપન ! * કરીશું અને તે પ્રમાણે વર્તવા શકય પ્રયત્ન કરીશું. કે તે સાંભળે, પ્યારા શિ ! મારા માં દાંત છે કે નહિ તેની તપાસ કરો ? 1
“સાંઢ બુદ્ધિ નાઠી” તે વિચાર કોઈપણ શિષ્યના રૂંવાડે ઉઠળે નહિ. બુદ્દા ગુરુની 1 { આ વાત સાંભળી સૌ શિષ્ય મુંઝાણા. ગુરુએ આજ્ઞા કરી તે માનવી જ પડે. ગુરુની |
આજ્ઞા માન્ય કરી એક શિવે કચવાતે મને ગુરુમાતાનું મુખડુ તપાસ્યું. તપાસને અંતે ? જવાબ વાળે, “ગુરુદેવ! આપશ્રીના મુખમાં દાડમની કળી જેવા એક પણ દાંત છે દેખાતા નથી.”
અરે બેટા ! જીભ તે છે ને? સંતે ફરી પ્રશ્ન પૂછશે.
હા, છે! એ હોય જ ને? જીભ વિના કામ કેમ ચાલે? શિષ્યએ પ્રત્યુત્તર આપ્યો. તે 9 પ્યારા શિષ્ય, “આમ કેમ બન્યું ? જીભ તો જ અરે પણ હતી અને દાંત 5 તે પાછળથી આવ્યા હતા, છતાં પણ તે વહેલા કેમ ચાલ્યા ગયા ? જે પાછળથી આવે કે તેને તો પાછળથી જવું જોઈએ ને ?” સંતે માર્મિક વાત ફરી કરી.
ગુરુદેવ, આનું કારણ આપ જ સમજાવે અમારી બુધિ ચાલતી નથી. શિષ્યએ 1 વિનંતિ કરી.
અરે ! તમને સમજાવવા માટે જ અહિંયા બોલાવ્યા છે.
આ જીભ છે હાડકા વગરની એટલે નરમ અને પિચી. નરેમને હંમેશા જગ્યા મળી છે આવે નરમ સૌને વહાલા લાગે. એક નમ્રતા ગુણ આવી જાય તે અનેક ગુણોની હાર- 1 માળા ગળામાં આવીને જ પડે.
હવે, આ બત્રીશીની વાત કરું? આ બત્રીશી કેટલી કઠીન છે. તેનામાં કઠોરતા કે કેટલી ભરેલી છે? ભલભલી કઠોર વસ્તુને ભૂકકે એક સેકન્ડમાં કરી નાંખે છે. કઠોર છે
(જુઓ અનુસંધાન ટાઈટલ પેઇઝ ૩ ઉ૫૨)